SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આવીશ પરીષહા ૨૯૩ તેમાં ખાદર- સ'પરાય (નવમા) ગુણસ્થાનક સુધી સર્વે, સૂક્ષ્મસ પુરાય અને ક્ષીણમાહ ગુણસ્થાનકે છદ્મસ્થને વેદની ચના ૧૧, જ્ઞાનાવરણીયના ર્ અને અંતરાયના ઉદયથી થતા ૧-એમ ચૌદ હોય છે; તથા વેદનીયના ઉદયજન્ય ૧૧ કેવલીને પણ હાય છે. તેમાં પણ એકસાથે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૨૦ હોય છે, કેમ કે પરસ્પર વિરુદ્ધ શીત-ઉષ્ણુ તથા વિહારવસંત સાથે સભવે નહિ. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં તે વિહારવસતિ અને નિષદ્યા ત્રણ પૈકી એકવખતે એક જ હાય એમ કહી ઉત્કૃષ્ટથી એક જીવને એક સાથે ૧૯ કહ્યા છે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy