SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છામિ હામિ૦ ૫ તેમાંના માનસિક અતિચારાને અંગે કહે છે કે, દુર્ધ્યાન કરવાથી અને દુષ્ટ ચિંતન કરવાથી. અહીં સ્થિર ચિત્ત એટલે ધ્યાન અને ચળ ચિત્ત એટલે ચિંતન સમજવું. હવે એ કાચિકાદિ ત્રણે અતિચારોને અગે કહે છે કે, તે અનાચાર=નહિ આચરવા ચાગ્ય, માટે તે અનિચ્છનીય=નહિ ઇચ્છવા ચેાગ્ય અને તેથી તે અસાધુપ્રાયાગ્ય =સાધુજીવનમાં અધિત છે. (હવે વિષયભેદે જણાવે છે કે,) જ્ઞાનમાં, દર્શનમાં અને ચારિત્રમાં. (જ્ઞાનાદિના જુદા જુદા વિષયા જણાવવા કહે છે કે–) શ્રુતમાં=શ્રુતજ્ઞાનના આઠ આચારાનું પાલન કરવામાં, સામાયિકમાં=સëસામાયિકરૂપ દર્શનાચારના આઠ આચારાનું પાલન કરવામાં, તથા ચારિત્રાચારના પાલનરૂપ ત્રણ ગુપ્તિએ માં ( પ્રમાદ કરવાથી ), ચાર કષાયામાં ( વશ થવાથી ), પાંચ મહાવ્રતામાં (પ્રમાદ કરવાથી), છ જીવનિકાયમાં (રક્ષા નહિ કરવાથી ), સાત પિÎામાં (દોષ લગાડવાથી), આઠ પ્રવચન માતામાં ( દોષ લગાડવાથી ), નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓમાં. (નહિ પાળવાથી), દશ પ્રકારના ( ક્ષમાદિ) શ્રમણુધર્મોંમાં (તેનું પાલન નહિ કરવાથી) અને સાધુઓના યાગામાં (સાધુ સામાચારીરૂપ કર્તવ્યમાં પ્રમાદાદિ કરવાથી) જે જે ખ’ડના (દેશ-વિરાધના ) કરી હોય, જે વિરાધના (માટી ભૂલ ) કરી હોય, તે મારું સર્વ પાપ મિથ્યા થાએ ! વિવેચન—આ સૂત્રમાં આત્માના અનાદિ સકારાને લીધે
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy