SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ આવીશ પરીષહા ૨૯૧ યાચના કરવી તે ચગ્ય નથી, એમ સમજતા મુનિ યાચના કરવામાં દુઃખ ન માને અને પુનઃ ગ્રહવાસની ઇચ્છા પણ ન કરે. ૧૫. અલાભ-બીજાની પાસેથી પેાતાના કે પરના માટે આહારાદિ મળવાથી મર્દ ન કરે પોતાની કે દાતારની નિન્દા પણ ન કરે. અને ન મળવાથી ૧૬. રાગ-કર્મીના ઉદયથી, કાઈ પ્રસંગે, રાગ થાય તે મુનિ ઉદ્વેગ ન કરે; તે માટે ઔષધાહિની ઇચ્છા પણ ન કરે; કિન્તુ શરીર અને આત્માની ભિન્નતાને સમજી, દીનતા વિના, પ્રસન્ન ચિત્તે રાગને સહન કરે. ૧૭. તૃણસ્પશ-વસ્ત્રના અભાવે કે અલ્પ હોય ત્યારે તૃણ (ઘાસ) વગેરેના સથારા કરતાં મુનિ તેના સ્પર્શનું દુઃખ સહન કરે, કિન્તુ કામળ સાધનની કે કામળ તૃણુની ઈચ્છા ન કરે. ૧૮. સલ–ઉનાળાના તાપથી પસીનાને કારણે ગાત્રા ભીંજાતાં શરીરે મેલ થાય, તે મેલથી મુનિ ઉદ્વેગ ન કરે, સ્નાનની ઇચ્છા પણ ન કરે, તેમ શરીર ચાળીને મેલને દૂર પણ ન કરે, પરં'તુ મલિન ગાત્રાના દુઃખને સહન કરે. ૧૯. સત્કાર-મુનિ, પાતાના સત્કાર માટે ઊભા થવુ', પૂજન કરવુ', માન આપવુ. ઇત્યાદિ અભિલાષા તા ન કરે, કિન્તુ કોઈ એવા સત્કાર કરે તેા હ પણ ન કરે અને સત્કાર ન કરે તે દુઃખ પણ ન ધરે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy