SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથે સમાધિસ્થ બની કર્મોદય ભોગવવા છતાં આત્માને તેથી પર (ભિન્ન) અનુભવ તે શુફલધ્યાનના પ્રથમના બે પ્રકારે છે. એમ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું પૂર્વાર્ધ એ અહીં ધ્યાનરૂપ તપ તરીકે સમજવું. ૬. કાત્સગ-ચૌદમ. ગુણસ્થાનકની અગી (ગનિરોધરૂપ) અવસ્થા આ છેલ્લે તપ છે. એની પ્રાપ્તિથી અંતર્મુહૂર્તમાં મુક્તિ થાય છે, આ નિશ્ચય-કાર્યોત્સર્ગ (ગનિષેધ) એ જ શુક્લધ્યાનને ઉત્તરાર્ધ છે. અહીં તેને કાર્યોત્સર્ગરૂપે ધ્યાનથી ભિન્ન તપમાં ગયું છે. એની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપે કાયોત્સર્ગ કરવાનું વિધાન અનેક રીતે અનુષ્ઠાનેમાં જણાવેલું છે, એ પણ પરિણામે ગનિરોધરૂપ કાર્યોત્સર્ગનું કારણ હોવાથી તેને પણ આ તપમાં અંતર્ભાવ સમજ. એમ આ છ પ્રકારને અત્યંતર તપ ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ કરનાર અને પરિણામે મોક્ષ આપનારે છે, માટે નિર્જરા તત્વમાં બાર પ્રકારને તપ કહ્યો છે. એમ બાહા-અત્યંતર મળી તપના બાર પ્રકારે કહ્યા. હવે છેલ્લું ધાદિ નિગ્રહનું સ્વરૂપ કહીએ છીએ – ક્રોધાદિ નિગ્રહ-ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને નિગ્રહ કરે તે ચાર પ્રકાર આ પ્રમાણે “૫ વ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, ૩ જ્ઞાનાદિ ગુણો, ૧૨ પ્રકારે તપ અને ૪ કોધાદિ ચાર કષાયોને નિગ્રહ” -એમ ચરણસિત્તરીના સિત્તેર ભેદ સમજવ.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy