SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથ આભિનિધિક (મતિજ્ઞાન) વગેરે સમ્યજ્ઞાન અને આદિ શબ્દથી સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર, એ ત્રણ ગુણોનું રક્ષણ અને વૃદ્ધિ કરવી તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે – बारसअंगाइ सुअं, नाणं तत्तत्थसदहाणं तु । दसणमेअं चरणं, विरई देसे अ सव्वे अ ॥१२॥ ભાવાર્થ-આચારાંગ આદિ બાર અંગે વગેરે તે કૃતજ્ઞાન, તત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન અને દેશથી અથવા સર્વથી સાવદ્ય ગેની વિરતિ તે સમ્યફચારિત્ર. પરમાર્થથી આ ગુણે જ આત્માનું સાધ્ય છે. એ ત્રણની સાધના જેટલે અંશે થાય તેટલે અંશે મેક્ષમાર્ગની. સાધના ગણાય છે અને એની સંપૂર્ણ સિદ્ધિ મેક્ષ કહેવાય છે. તપ-જેનું લક્ષણ દશવિધ યતિધર્મમાં જણાવ્યું, તે બાર પ્રકારને તપ યથાશક્ય આચરે. તે બાર પ્રકારે આ પ્રમાણે છે – ૧. અનશન-ત્રણ અથવા ચારે આહારનો કવલરૂપે ત્યાગ. ૨. ઉદરી-સુધાની અપેક્ષાએ ન્યૂન આહાર લઈ સંતુષ્ટ બનવું. ૩. વૃત્તિ સંક્ષેપ-દ્રવ્યની અપેક્ષાએ ન્યૂન દ્રવ્યથી નિર્વાહ કર અર્થાત્ અલ્પ દ્રવ્યથી સંતોષ કર. ૪. રસત્યાગ-સ્વાદની (રસની) અપેક્ષા નહિ રાખવી અર્થાત્ વિગઈઓ (ર)ને શક્તિ પ્રમાણે ત્યાગ કરે. ૫. કાયફલેશ-લોચ વગેરેનાં કષ્ટ પ્રસન્ન ભાવે સહવા, પરિપહો-ઉપસર્ગોમાં પ્રસન્નતા કેળવવી. અને ૬. સંલીનતા
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy