SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ નં. ૨ ચસિત્તરી ૫ ૧૦ ૧૭ ૧૦ वय समणधम्म संजम, वेयावच्चं च बंभगुत्तीओ । 2 ૩ ૧૨ ૪ नाणाइतियं तव कोहनिग्गहा इइ चरणमेयं ॥ १ ॥ ભાવાથ-પાંચ મહાવ્રતા, દવિધ શ્રમધર્મ, સત્તર -પ્રકારે સયમ, દશવિધ વૈયાવચ્ચ, નવવિધ પ્રહ્મચર્ય ની ગુપ્તિ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણા, બાર પ્રકારને તપ અને ક્રોધાદ્રિ ચાર કષાયાને નિગ્રહ-એમ સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહી છે. તેમાં— ૧. મહાવ્રતા अहिंसा सत्यमस्तेयं ब्रह्माकिञ्चन्यमेव च । महाव्रतानि षष्ठं च व्रतं रात्रावभोजनम् ॥ २ ॥ ભાવાર્થ-અહિંસા, સત્ય, અચૌર્યાં, બ્રહ્મચર્ય, આકિચન્ય (અપરિગ્રહતા)–એ પાંચ મહાવ્રતા છે અને રાત્રિએ ભાજનના ત્યાગ એ છઠ્ઠું વ્રત છે. તેમાં— પ્રથમ અહિંસાવ્રતનું લક્ષણ— प्रमादयोगतोऽशेष - जीवासुव्यपरोपणात् । निवृत्ति: सर्वथा यावज्जीवं सा प्रथमं व्रतम् ॥ ३॥ ભાવાથ-અજ્ઞાન, સ‘શય, વિપ ય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યાગાની દુષ્ટતા અને ધર્મમાં અનાદર-એ આઠ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy