SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારા પોરિસી ૧૯૯ ઈત્યાદિ–મેં જે જે પાપ મનથી બાંધ્યું હોય, વચનથી ભાખ્યું હોય અને કાયાથી કર્યું હોય, તે મારું સર્વ પાપ મિથ્યા થાઓ (૩). એ પ્રમાણે વિધિ કરી શયન કરવાથી જીવ ઘણાં પાપોથી હલકે થાય છે અને એકાએક મરણ થાય તોપણ આરાધક બને છે. અનિત્ય, ક્ષણવિનશ્વર જીવનમાં એક ક્ષણ પણ ઉપયોગ વિનાની ન જાય એ માટે નિદ્રા પહેલાં આ વિધિ કેટલું મહત્ત્વનો છે, તે સૂક્ષમ બુદ્ધિથી વિચારતાં તરત જ સમજાય તેવું છે. .
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy