SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાક્ષિકસૂત્ર ૧૩૩ ચાર દુષ્ટ ચાર પ્રકાશ ( શ્રી ઠાણાંગસૂત્રમાં) આ પ્રમાણે છેઃ ૧. પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા, ૨. બીજા પાસેથી (પૌદ્ગલિક) ધન આહારાદિ મેળવવા વગેરેની ઇચ્છાપ્રાર્થના, ૩. દેવ-મનુષ્ય સંબંધી કામ( ભાગેા )ની આશ‘સા ( મેળવવાની–ભાગવવાની ઇચ્છા), અને ૪. સ્નાનાદિ શરીરસુખની (ગૃહસ્થપણાનાં સુખાની ) ઇચ્છા-આ ભાવનાઓથી સંયમમાં દુ:ખને અનુભવ થાય માટે તે દુઃખશય્યાઆ સમજવી. તથા શ્વેતસ્ત્રઃ સંજ્ઞઃ'-(અશાતાવેદનીય અને મેાહનીયના ઉદ્દયજન્ય) ચાર પ્રકારની ચેતના : ૧. આહારસંજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. મૈથુનસંજ્ઞા અને ૪. પરિગ્રહસ`જ્ઞા; તથા ધવાર: હ્રષાચાઘ્ર ’-ક્રોધ, માન, માયા અને લાભ-એ ચાર કષાયા; એ દરેકને ‘૦ '– ત્યાગ કરતા હું પાંચ મહાવ્રતાનું રક્ષણ કરું છું. (૮). તથા વતન્ત્રત્ર્ય સુવરાઃ ’–ચાર સુખશય્યાએ, તે દ્રવ્યથી અને ભાવથી દુ:ખશય્યાએ કહી, તેનાથી વિપરીત (ચાથાડાણામાં કહ્યા પ્રમાણે) જાણવી. ‘ ચતુર્વિધ સંવર’–ચાર પ્રકારે સંવર, તેમાં મન, વચન અને કાયા એ ત્રણના (અકુશળથી નિરોધ અને કુશળમાં પ્રવર્તાવવારૂપ) સંવર, તથા (મહામૂલ્ય વસ્ત્રો, સુવણ આઢિના ત્યાગરૂપ) ચેાથેા ઉપકરણ સવર જાણવા. તથા ‘સમાધિ ચ’-ચાર પ્રકારની સમાધિ, અર્થાત્ જ્ઞાન, દન, ચારિત્ર અને તપ-એ ચારને અગે આત્માની પ્રશસ્ત (આરાધક) પરિણામ-તે ચાર પ્રકારે સમાધિ જાણવી. એ બધાં પદો દ્વિતીયા વિભક્તિવાળાં 6 .5 6
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy