SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ શ્રી પાક્ષિકસૂત્ર પણ, “૩ાપન્નઃ–પ્રાપ્ત થયેલે હું (અર્થાત્ ચારિત્ર, સમ્યક્ત્વ અને જ્ઞાનવાળા) તથા “ગુરુ”-(વિનય, વૈયાવચ્ચ વગેરે) સંયમના વ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૨) - “ ચિત્ર જાપ –એક રાગ અને એક ઢષ એમ બે તથા “ જ દવાને સાર–અને બે દુષ્ટ ધ્યાન, એક આ અને બીજું રૌદ્ર, એને ત્યાગ કરતે હું પાંચ મહાવતનું રક્ષણ કરું છું. (૩) ત્રિવિર્ષ ચારિત્રધર્મ-દેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારના ચારિત્રધર્મને, અને ‘દશાને શુ –ધર્મ તથા સુફલ એ બે ધ્યાનને, ઘ' વગેરેને અર્થ “પ્રાપ્ત થયેલ અને યુક્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું.” હવે પછીની ગાથાઓના ઉત્તરાદ્ધને અર્થ એ પ્રમાણે જાણવો. (૪) મૂળગાથામાં “જિ ” વગેરે પ્રથમાન છે, તે પણ વિભક્તિને બદલવાથી “ નાં વાતા’-કૃષ્ણ, નીલ અને કાપત એ “તિન્નો જેથી મારાતા –ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓને, “”િ વગેરે પૂર્વ પ્રમાણે. (૫) તૈf gai સુવતેલેશ્યા, પત્રલેશ્યા અને ગુફલલેશ્યા એ “વિશ્વ ફથી ગુજરાતી –ત્રણ અતિપ્રશસ્ત લેશ્યાઓને, ‘વ’ વગેરે પૂર્વ પ્રમાણે. (૬) મનસા'-શુભ ભાવરૂપ પ્રશસ્ત ચિત્ત દ્વારા પાંચ મહાબતેનું હું રક્ષણ કરું છું એમ સંબંધ જોડ. તેમાં હું
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy