SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ પરિણામે જે બાહ્ય સ ચાગાની નિવૃત્તિ કરાવનારા) છે, વળી ૧૮. ‘પશ્ચમહાવ્રતયુક્ત્તસ્ય ’-જે પાંચ મહાવ્રતરૂપ છે, ( પહેલાં '‘અહિ’સાલક્ષણસ્ય' એમ કહેવા છતાં ફરી) ‘ પચ મહાવ્રતયુક્તસ્ય’ એમ કહ્યુ તેનુ કારણ એ છે કે અહિંસાની જેમ બીજાં મહાવ્રતાની પણ આ ધર્મમાં (અહિં‘સામાં ) પ્રધાનતા છે. ૧૯. ‘અસન્નિધિનશ્ચયસ્ય ’-જેમાં (લાડુ વગેરે આહાર, ખજુરાદિ મેવા કે ફળફળાદિ ખાદિમ અને હરડે આદિ ઔષધ પણ રાત્રે વાસી રાખવા રૂપ) સનિધિના સંચય થતા (૨ખાતે) નથી. ૨૦. ‘વિ સંવાદ્દિનઃ ’-જેનુ નિરૂપણ (કે પ્રવૃત્તિ) ખ઼ કે ઇષ્ટનુ વિરોધી નથી (અર્થાત્ જેમાં જગતમાં પ્રત્યક્ષ દેખાતા ભાવાનુ, આત્માના ઇષ્ટ સુખને આપે તેવું યથા અને યશેષ્ટ નિરૂપણ છે). ૨૧. ‘સત્તાવારગામિન: '-જે સ'સારથી પાર ઉતારનારા છે, અને ૨૨, ‘નિળિયમનપર્યયમાનસ્ય ’– નિર્વાણુ (માક્ષ)ની પ્રાપ્તિ એ જ જેનુ પારમાર્થિ ક (સાચુ) ફળ છે. એ પ્રમાણે ૨૨ વિશેષાથી વિશિષ્ટ ચારિત્રધર્મની (આરાધનાં કરતાં અજ્ઞાનતા વગેરેથી )–એમ ઠ્ઠી વિભક્તિના સબધ જોડવા. હવે તેની આરાધના કરતાં શું કર્યુ? તે કહે છે— ૧. ‘પૂર્વમજ્ઞાનતવા’-(ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી. ૨. ‘અશ્રયળતયા ’–(ગુર્વાદિકના મુખે) નહિ સાંભળવાથી, 3. અવોખ્યા ’( સાંભળવા છતાં યથાર્થ રૂપે.)નહિ સમજવાથી (માનવાથી). અને ૪. ‘અમિનમેન ’–(સાંભળવા અને '
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy