SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજા ૭૭ વચનથી અને મસ્તકથી એટલે કાયાથી) વન્દન કરું છું. એમ યુ' ક્રિયાપદની પુનઃ યેજના કરવી. એ રીતે સાધુઓને વાંદીને પુનઃ સામાન્યથી સર્વ જીની સાથે ક્ષમાપના પૂર્વક મૈત્રિભાવ બતાવતાં કહે છે કે – "खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ॥१॥ ભાવાથ–સ્પષ્ટ છે. સર્વ જીવોને હું ખાવું છું; સર્વ જી પણ મને ક્ષમા કરે; મારે સર્વ જી સાથે મિત્રી છે; મારે કેઈની સાથે વૈર નથી. અહીં “સર્વ જીવો મને ક્ષમા કરે” એમ કહેવાથી “તેઓને પણ અક્ષમાને કારણે મારા નિમિત્તે કર્મબંધન ન થાઓ” એમ કરુણા દર્શાવી છે. હવે પિતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવાપૂર્વક સૂત્રની સમાપ્તિના મંગલ માટે કહે છે – " एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिउँ सम्म । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥१॥" ભાવાર્થ_એમ પ્રતિકમણ સૂત્રમાં કહ્યા પ્રમાણે “ોહી ’—ગુરુની સમક્ષ (અતિચારેને) પ્રગટ કરીને. નિનિદ્રા'-આત્મ સાક્ષીએ પિતાના પાપકારી પર્યાયની. નિન્દા કરીને. “ના –ગુરુ સાક્ષીએ પોતાની નિન્દા. કરીને. “ગુણિત્વા-એ પાપપ્રવૃત્તિ દુષ્ટ છે” એમ તેની દુગછા કરીને, અથવા કોઈ સ્થળે “દુઝિય” પાઠ છે તે પંચમી વિભક્તિના લોપવાળે છે, માટે તેને પર્યાય “ગુજુપિતાત' સમજીને એ રીતે જુગુપ્સા કરેલા પાપવ્યાપાર
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy