SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ યુગે યુગે પાટણની પ્રભુતા આજના પાટણમાં કુતરાનો ત્રાસ, ગધેડાનો ત્રાસ, ભૂંડનો ત્રાસ અને ધૂળના ત્રાસવાળું શહેર ઘણા લોકો કહે છે. મહોલ્લા, પોળોનાં નામ ઉપરથી સામાજીક સંસ્થાઓ, રીત-રિવાજો, દેવદેવીઓના નામ, સ્થાપકોના નામ, ધર્મ, સંપ્રદાયો, વ્યક્તિવિશેષો વગેરેનો ઇતિહાસ અને સંસ્કારિતા જાણવા મળે છે. સારી પાટ ણમાં ગણપતિolીપ ળ માં ગણપતિનાં મંદિરમાં સ્થાપિત ગણપતિની પ્રતિમાની બાજુ માં ઉમામહેશ્વરની મુર્તિ જે ની નીચે પાટણની સ્થાપનાનું વર્ષ વિ.સં. ૮૦ ૨ દર્શાવતો શીલાલેખ છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy