SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ૪૪૫ હે તરુણ લોકો ! તમારી જાતનો બચાવ કરો, કેમકે (આ) બાળાનાં સ્તન વિષમ-આકરાં થયાં છે. જે સ્તન એના પોતાના હૃદયને ફોડી નાખે છે તેને બીજાની દયા કેવી ?” ૧૩ ३५१ भल्ला हुआ जु मारिआ बहिणि महारा कन्तु । लज्जज्जं तु वसिअह जइ भग्गा घरु अन्तु ॥१४॥ હે બહેન ! ભલું થયું (ક) મારો સ્વામી (યુદ્ધમાં) મરાયો. જો ભાગી છૂટેલો એ ઘેર આવ્યો હોત તો સખીઓ સમક્ષ હું લજ્જા પામી હોત.” ૧૪ ३५२ याअसु उड्डावन्तिअअ पिउ दिट्ठउ सहस त्ति ।। अद्धा यलआ महिहिँ गम अद्धा फुट्ट तड़ त्ति ॥१५॥ (પતિના આવવાનું શુકન આપતા) કાગડાને (પતિ ક્યાં આવવાનો છે એમ માની) ઉડાડી મૂકતી નાયિકાએ એકાએક પ્રિયને દીઠો, ત્યાં (મૂળે પ્રિયવિરહ દૂબળી પડી ગયેલી તેથી હાથમાંથી) અડધાં બલોયાં બહાર નીકળી ગયાં, ત્યાં પ્રિયને જોયો તેથી આનંદાયક થતાં) અડધાં બલોયાં તડાક દઈ તૂટી ગયાં.)” ૧૫ ३५४ भग्गउँ दक्वियि णिअअबलु बलु पसरि परस्सु । ___ उम्मिल्लइ ससिरेह जियँ करि करवालु पिअस्सु ॥१६॥ (“હે સખી !) પોતાના લશ્કરને ભાગેલું જોઈને અને દુશ્મનના લશ્કરને ફ્લાયેલું જોઈને મારા પ્રિયની તલવાર એના હાથમાં, બીજના ચંદ્રની જેમ, ખીલે છે.” ૧૬ ३५६ जड़ तहाँ तुट्टउ गेहड़ा मइँ सहुँ णयि तिलतार । तं किह वकहिं लोअणहिँ जोइज्जउँ सवार ॥१७॥ પ્રેમાળ કાંકીવાળી એપ્રિયા)નો મારી સાથેનો પ્રેમ જો તૂટ્યો ન હોય તો વાંકાં નેત્રોએ મને સેંકડો વાર શા માટે જોવામાં આવે છે ?” ૧૭. ३५७-१- जहिँ कप्पिज्जइ सरण सरु छिज्जइ खग्गण खग्गु । तहिँ तेहइ भड़घडणिवहि कन्तु पआसइ मग्गु ।।१८।। “યોદ્ધાઓના સમૂહમાં બાણથી બાણ કપાય છે (અને) ખાંડાથી ખાંડું છેદાય છે, એવા એ સમૂહમાં (મારો) કાંત માર્ગ કરે છે.” ૧૮ ३५७-२ अक्कहिं अखिहिँ सावणु अण्णहिँ भद्दयहो । माह महिअलसत्थरि गण्डत्थले सरओ ॥१९॥ ३५७-३ अङ्गहिं गिम्हु सुहच्छीतिलवणे मग्गसिरो । તfë મુદ્દઉં મુદ્દપ ગવારગો રિસરી રંગી ' “એ (અથવા એ સ્થળે) મુગ્ધા સ્ત્રીની એક આંખમાં શ્રાવણ છે અને બીજી આંખમાં ભાદરવો છે (એટલે શ્રાવણ અને ભાદરવામાં મેઘની અવિરત ધારાઓ પડે એમ પ્રિયના વિરહથી આંસુઓ ઝરે છે). પૃથ્વીતળના સાથરા ઉપર વસંતઋતુ અને -
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy