SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ યુગે યુગે પાટણની પ્રભુતા ४४३ ‘દોહાઓ'માં), એ દોહાઓમાંથી મને મહત્ત્વને દોહાઓ લાગ્યા એ એના અનુવાદ સાથે આ પુસ્તિકામાં અપાયા છે. આવા આ પ્રકાશનનો યશ ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ'ના મૅને. ટ્રસ્ટી પ્રો., ડૉ. કૃષ્ણકાંત ઓ. કડકિયાને છે. ढाल्ला सामला धणिअ चम्पावण्णी । _ णाइ सुवण्णरेह कसवट्टइ दिण्णी ||१|| - “નાયક શ્યામ વર્ણનો છે; પ્રિયા ચંપાના વર્ણની (પીળી ઝાંયની) છે; જાણે કે કસોટી ઉપર સોનાની રેખ દીધી !” ૧ ३३०-२ ढाल्ला मइँ तुहुँ वारिआ मा करु दीहा माणु ।। - गिद्द गमिही रत्तड़ी दडवड. होइ विहाणु ॥२॥ હે નાયક ! મેં તને વાર્યો કે લાંબા વખત સુધીનું અભિમાન ન કર. નિદ્રાએ રાત્રિ ચાલી જશે (ન) ઝટપટ વહાણું થશે.” ૨ ३३०-३ बिट्टीओ मइँ भणिअ तुहुँ मा करु वड्की दिट्टि । . ' ' ત્ત સની ત્નિ નિર હિરુ પ િliણા “હે બેટી ! મેં તને કહ્યું કે વાંકી નજર ન કર. હે પુત્રી ! જેમ અણીદાર ભાલું હૃદયમાં પ્રવેશેલ મારે છે તે પ્રમાણે બીજાના હૃદયમાં પ્રવેશેલું તારી દષ્ટિરૂપ ભાલું મારે છે.” ૩ ३३२-१ . अग्गलिअणेहमिवट्टाहँ जोअणलक्खु वि जाउ । - यरिससअण वि जो मिलइ सहि साक्खहँ सो ठाउ ॥४॥ ન તૂટેલા સ્નેહે પાછાં વળેલાં (પ્રેમ-પાત્રો એકબીજાથી) લાખ યોજન પણ દૂર ચાલ્યાં જાય; હે સખીસો વર્ષે પણ (પાછો આવી) જે નાયક મળે તે સુખોના સ્થાનરૂપ થાય છે.” ૪ ३३२-२ अङ्गहिँ अड्गु ण मिलिउ हलि अहरे अहरु ण पत्तु । पिअ जोअन्तिों मुहकमलु अयँइ सुरउ समत्तु ॥५॥ પ્રિયનાં અંગો સાથે અંગ મળ્યું નહિ, હે સખી! હોઠ સાથે હોઠ મળ્યો નહિ. પ્રિયના મુખકમળને જોતાં જોતાં જ (અમારી) સુરતક્રીડા એમ ને એમ પૂર્ણ થઈ ગઈ.”૫ ३३३ जे महु दिण्णा दिअहड़ा दइों पवसन्तेण । ताण गणन्तिअ अगुलिउ जज्जरिआउ णहेण ॥६॥ પ્રવાસ કરતા પ્રિયે (ફરી મળળાના) જે દિવસો મને આપેલા તે દિવસોને
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy