SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટ ડોળી યુગે યુગે પાટણની પ્રભુતા ૨૭૧ ઘોડા : " ૪૦ ૪000 • બળદ ૨00 ઊંટ ૧૮૦૦ જૈનગાયકો ४८४ ૪૫૦ ભાટચારણો ૩૩૦૦ ૩૩૦૦ અન્યધર્મી ૩૩૦૦ ૩૩૦૦ ૭% આચાર્ય ૩0 ૭% દિગંબર સાધુ ૧૧૦૦ ૧૧૦૦ શ્વેતાંબર સાધુ : ૨૧૦૦ ૨૨૩૨ ગાડાં ૧૫૦૦ ૪૫૦૦ ૧000 ૧૮૦૦ દાંતનાં સિંહાસન ૩૩૦૦ સાગનાં સિંહાસન ૧૨૦૦ ૧૨૦૦ સંઘવી કુલ માણસ ૭,૦૦,૦૦૦ (સાત લાખ) ૭,૦૦,૦૦૦ (સાત લાખ) કુલ ખર્ચ ૩૩,૧૪,૧૮,૮૦૦. ૨૯,૮૦,૨૦,૯૦૭ તીર્થયાત્રામાં સાથે પાણીનાં તળાવ રાખ્યાનું લખ્યું છે તે ટાંકીઓ તથા ૫ખાલી જેવું હશે ? યાત્રાએ જઈને ત્યાં તથા બીજાં ઘણાં સ્થળોએ બંધાવેલાં જિનાલયો, ધર્મશાળાઓ, જળાશયો . વગેરેનાં વિસ્તૃત વર્ણન સુકૃત સંકીર્તન, પ્રબંધચતુર્વિશતિ, રાસ વગેરેમાં છે. તેમણે કુલ ૧૩૦૪ જિનાલયો, ૩૦૨ શિવમંદિરો તેમજ ૬૪ મજીદો પણ બંધાવી હતી. સવા લાખ જિનબિંબ ભરાવ્યાં હતાં તથા અઢાર લાખ પુસ્તકો લખાવ્યાં હતાં. વસ્તુપાળની પાસે અઢળક સંપત્તિ હતી. પોતાના નોકર ચાકર તથા કુટુંબનું રોજનું ખર્ચ એક લાખનું હતું. વધુમાં દરરોજ એક લાખનું ગુપ્તદાન કરતા. વસ્તુપાળને વીર, ઉદાર, ગંભીર, સર્વજનપાલક, સરસ્વતી, ધર્મપુત્ર જેવાં ૨૪ બીરુદો હતાં. આ સં. ૧૨૯૮માં જ્યારે ૧૩મી વાર શત્રુજ્ય જવા નીકળ્યા ત્યારે રસ્તામાં અંકેવાળીયા ગામમાં તેમનું મરણ થયું. આ યાત્રા અધૂરી રહેવાથી તેમની સાડાબાર યાત્રા ગણાય છે. સં. ૧૩૦૮માં તેજપાળનું પણ મૃત્યુ થાય છે.આમ આવા મહાપુરુષોના ચરણરજથી પાટણની ધરતી ધન્ય બની છે.
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy