SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦. યુગે યુગે પાટણની પ્રભુતા પાટણના સ્થાપક રાજા વીર વનરાજ ચાવડાએ પોતાનું આખું રાજ્ય પોતાના ગુરૂ શ્રી શીલગુણસૂરિજીને અપર્ણ કર્યું હતું. એ જ રીતે રાજા કુમારપાળે પણ પોતાનું પાટણનું સામ્રાજ્ય પોતાના ગુરૂ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીને અપર્ણ કર્યું હતું. પરંતુ આ વીતરાગી જૈન આચાર્યોએ રાજ્ય સ્વીકારવા ના કહીને ધમનુસાર રાજ્ય વહીવટ ચલાવવા આજ્ઞા કરી હતી. આમ પાટણના રાજવીઓમાં ત્યાગની ભાવના મૂળમાં જ રહેલી હતી. આ મહાન ત્યાગને આપણે વંદન કરીએ. પાટણ ભોગભૂમિ નથી, પાટણ નો ત્યાગ ભૂમિ છે !
SR No.005790
Book TitleYuge Yuge Patanni Prabhuta
Original Sutra AuthorN/A
AuthorMukund P Bramhakshatriya
PublisherJayendra M Bramhakshatriya
Publication Year2008
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy