SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ખાઈ ગમાવી, નિજકેબલ તેને ઓઢાડ વત્સલભાવ જમાવી. ધન તેલ ઠંડીથી ધ્રુજતા મુનિવરને દેખી સ્વાર્થ ગમાવી. નિજ Gિ વિનાના સ્થાનમાં બેસવું. એવું સ્થાન ન મળે તો ગીતાર્થસંવિગ્ન ગુરુને પૂછીને એનો નિરવદ્ય ઉપાય વિચારી શકાય... વર્તમાનમાં ગીતાર્થસંગ્નિ પુરુષો એ માટે તો મચ્છરદાનીનો ઉપયોગ સૂચવે છે' એમ જાણ્યું છે.) બસ, આ બધી પૂર્વભૂમિકા થઈ ગઈ. હવે શરૂ થાય છે તારી સાધના, આત્મસંપ્રેક્ષણની ! જો જે! એકદમ એકાગ્ર બની જજે. મનને ક્યાંય ભટકવા દેતો નહિ. સિદ્ધિ તારા fi હાથમાં જ છે, જો તું આ વિધિનું પાલન કરીશ તો. મન : આ આત્મસંપ્રેક્ષણમાં શું ચિંતવવાનું છે ? આતમઃ પહેલા એ ચિતવવાનું છે કે “મને કયો દોષ સતાવે છે ?' પછી (૧) એ દોષના હેતુઓ કોણ છે? એટલે કે વિષય કોણ છે? (૨) એ કા ર દોષનું સ્વરૂપ શું છે ? દોષના વિષયનું સ્વરૂપ શું છે? (૩) એ દોષનું ફળ શું? == ર દોષના વિષયનું ફળ શું? હવે એક - એક દોષને લઈને આ આખી ચિંતનધારા જોઈશું. Anil નિહાળીએ ઓરડો આરામનો.. () InIT
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy