SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ સમજવું.) તથા સાધુપણું દ્રવ્યથી વિચારીએ તો ઓઘો વગેરે ધારણ કરવારૂપ છે, ફરીથી ભાવવ્રત મેળવવાનું પ્રધાનકારણ છે, એવા સાધુપણામાં સંશય થાય. અર્થાત્ કદાચ એવું બને કે દીક્ષા છોડી જ દે. (વ્રતપીડા અને શ્રામણ્યસંશય એમ બે દોષ બતાવ્યા છે. વૃત્તિકારશ્રીએ વ્રતપીડા એટલે આસક્તમનવાળાને ભાવથી વ્રતવિરાધના દર્શાવી છે અને શ્રામણ્યસંશયથી દ્રવ્યથી " વ્રતવિરાધના દર્શાવી છે. આમ બે દોષો જુદા પાડયા છે.) मो જુઓ, વૃદ્ધવ્યાખ્યા (ચૂર્ણિ) આ પ્રમાણે છે. S (એટલે કે ચોથુંવ્રત એમાં હિંસા થાય. સુ વેશ્યાદિમાં ગયેલા ભાવવાળા સાધુનું મૈથુન પીડા પામે. સ્તુ પીડા પામે.) તથા એ સાધુ ઉપયોગ વિના ગોચરીની એષણા કરે તથા વર્તમાનમાં તે સમયે કોઈ બીજો વ્યક્તિ પ્રશ્ન કરે કે “તું શું કરે છે ? કેમ ચંચળ છે ?” ત્યારે પોતે પોતાનો દોષ છુપાવશે, અપલાપ કરશે, એમાં અસત્યવચન દોષ થાય. તથા વેશ્યાદિનું દર્શન કરવાની અનુમતિ પ્રભુએ કે વેશ્યાએ આપેલી નથી. તે એટલે રજા નહિ અપાયેલ વેશ્યાદિના દર્શન કરવામાં અદત્તાદાન દોષ લાગે. ત્યાં મે મમત્વ કરવામાં પરિગ્રહદોષ લાગે. આ રીતે સર્વવ્રતોને પીડા થાય. દ્રવ્યસાધુપણામાં સંશય ઉન્નિષ્ક્રમણ દીક્ષાત્યાગથી થાય. અર્થાત્ દીક્ષા છોડી દે એ જ દ્રવ્યસાધુતામાં સંશય જાણવો. जि * * * અધ્ય. ૫.૧ સૂત્ર-૧૧ न न शा शा (પડુપ્લાયને વગેરેનો અર્થ એમ પણ સંભવે કે એ સાધુ ગોચરી વહોરવા જાય એ જ પ્રત્યુત્પાદન કહેવાય. માટે જ એ વખતના દોષોને ઉત્પાદન દોષો કહ્યા છે. હવે એ ગોચરી વહોરતી વખતે પણ મનમાં વેશ્યાદિના વિચારો ચાલતા હોય ત્યારે એ ગોચરી સંબંધી પૃચ્છા કરવાને બદલે બીજું જ કંઈક પૂછી બેસે, પછી એ ભૂલને છુપાવવા વળી જુઠું બોલે... અપલાપ કરે... આ રીતે અસત્યવચન દોષ લાગે.) स ना ना ય य निगमयन्नाह - तम्हा एअं विआणित्ता, दोसं दुग्गइवड्ढणं । वज्जए वेससामंतं, मुणी શાંતમસ્મિÇ ।। નિગમન કરતાં (ઉપર દર્શાવેલી બાબતોનો ઉપસંહાર કરતાં) કહે છે કે, ગા.૧૧ તેથી દુર્ગતિ વધારનારા આ દોષને જાણીને એકાંતને આશ્રિત મુનિ ૨૦ न ***
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy