SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) एत्थ पढमो चरित्ते दंसणसुद्धीऍ बीयओ होइ । सुयनाणस्स य ततिओ नवरं चिंतंति तत्थ इमं ॥१५२९॥ तइए निसाइयारं चिंतइ चरमंमि किं तवं काहं ? । छम्मासा एगदिणाइहाणि जा पोरिसि नमो वा ॥१५३०॥ अहमवि भे खामेमी तुब्भेहि समं अहं च वंदामि । आयरियसंतियं नित्थारगा उ गुरुणो अ वयणाइं ॥१५३१॥ . ततो चिंतिऊण अइयारं नमोक्कारेण पारेत्ता सिद्धाण थुई काऊण पुव्वभणिएण विहिणा वंदित्ता आलोएंति, तओ-सामाइयपुव्वयं पडिक्कमंति, तओ वंदणपुव्वयं खामेंति, वंदणं काऊणं तओ सामाइयपुव्वयं काउस्सग्गं करेंति, तत्थ चिंतेंति-कम्हि नियोगे निउत्ता वयं गुरूहि ?, तो 10 तारिसयं तवं पवज्जामो जारिसेण तस्स हाणि न भवति, तओ चिंतेति-छम्मासखमणं करेमो ?, ગાથાર્થ : પ્રથમ કાયોત્સર્ગ ચારિત્ર માટે, બીજો દર્શનશુદ્ધિ માટે છે. ત્રીજો શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ માટે જાણવો, પરંતુ તેમાં આ પ્રમાણે વિચારે. . ગાથાર્થ : ત્રીજા કાયોત્સર્ગમાં રાત્રિ અતિચાર વિચારે. છેલ્લા (તપતિવણીના) કાયોત્સર્ગમાં – હું કયો તપ કરી શકીશ? તેમાં છમહિનાથી લઈને એક દિવસ વિગેરેની 15 હાનિ કરતા છેલ્લે પોરિસિ અથવા નવકારશી સુધીનું ચિંતન કરે. ગાથાર્થ : હું પણ તમને ખમાવું છું, તમારી સાથે (મારું પણ પખવાડિયું સારું ગયું છે.), ચૈત્યોને હું વંદન કરું છું, આચાર્ય સંબંધી, વિસ્તાર પામો – આ બધા ગુરુના (ક્ષમાપણા વખતના) વચનો જાણવા. ટીકાર્ય : આ રીતે કાયોત્સર્ગમાં અતિચારોને વિચાર્યા પછી. નમસ્કારવડે કાયોત્સર્ગને પારીને 20 સિદ્ધોની સ્તુતિને (= સિદ્ધાણં–બુદ્ધાણં સૂત્રને) બોલીને પૂર્વોક્ત (= મુહપત્તિ વિગેરેના પ્રતિલેખન પૂર્વકની) વિધિ પ્રમાણે વંદન કરીને ગુરુને અતિચારોનું કથન કરે. ત્યાર પછી સામાયિકસૂત્રને બોલીને પગામસિક્કાએ સૂત્રદ્વારા પ્રતિક્રમણ કરે છે. ત્યાર પછી વંદનપૂર્વક આચાર્યાદિને ખમાવે છે. ત્યાર પછી વંદન કરીને સામાયિકપૂર્વક કાયોત્સર્ગ કરે છે. તેમાં આ પ્રમાણે વિચારે છે – ગુરુએ મને કયા યોગમાં જોડ્યો છે? (એ પ્રમાણે વિચારીને) તેવા પ્રકારનો હું તપ કરું કે જેથી તે તપના 25 કારણે ગુરુએ સોપેલ કાર્ય સદાય નહીં. તપ માટે તે સાધુ કાયોત્સર્ગમાં વિચારે કે છમ્માસનો તપ કરવા હું સમર્થ છું? નથી. એક દિવસ १२. ततश्चिन्तयित्वाऽतिचारान् नमस्कारेण पारयित्वा सिद्धाणमिति स्तुतिं कृत्वा पूर्वभणितेन विधिना वन्दित्वाऽऽलोचयन्ति, ततः सामायिकपूर्वकं प्रतिक्राम्यन्ति, ततो वन्दनकपूर्वकं क्षमयन्ति, वन्दनं कृत्वा ततः सामायिकपूर्वकं कायोत्सर्गं कुर्वन्ति, तत्र चिन्तयन्ति-कस्मिन्नियोगे नियुक्ताश्च वयं गुरुभिः ?, ततस्तादृशं 30 તા: પ્રપદામદેવન તસ્ય હાનિને મતિ, તશ્ચિત્તત્તિ-માસક્ષપs : ?,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy