SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) तस्येति, कर्मणि षष्ठी, तं वन्दे, तस्य वा यत् माहात्म्यं तद् वन्दे, अथवा तस्य वन्द इति वन्दनं करोमि, तथाहि-आगमवन्त एव मर्यादां धारयन्ति, किंभूतस्य ?-प्रकर्षेण स्फोटितं मोहजालंमिथ्यात्वादि येन स तथोच्यते तस्य, तथा चास्मिन् सति विवेकिनो मोहजालं विलयमुपयात्येव, इत्थं श्रुतधर्ममभिवन्द्याधुना तस्यैव गुणोपदर्शनद्वारेण प्रमादागोचरतां प्रतिपादयन्नाह-'जाईजरा5 કરો ત્યા, નાતિઃ–૩ત્પત્તિઃ નર-વથોહાનિ: મરઘ–પ્રાપાત્યાઃ શો:–મનો સુવિશેષ:, जातिश्च जरा च मरणं च शोकश्चेति द्वन्द्वः, जातिजरामरणशोकान् प्रणाशयति-अपनयति जातिजरामरणशोकप्रणाशनस्तस्य, तथा च श्रुतधर्मोक्तानुष्ठानाज्जात्यादयः प्रणश्यन्त्येव, अनेन चास्यानर्थप्रतिघातित्वमाह, कल्यम्-आरोग्यं कल्यमणतीति कल्याणं, कल्यं शब्दयतीत्यर्थः, पुष्कलं-सम्पूर्णं न च तदल्पं किं तु विशालं-विस्तीर्णं सुखं-प्रतीतं कल्याणं पुष्कलं विशालं 10 सुखमावहति-प्रापयतीति कल्याणपुष्कलविशालसुखावहस्तस्य, तथा च श्रुतधर्मोक्तानुष्ठाना दुक्तलक्षणमपवर्गसुखमवाप्यत एव, अनेन चास्य विशिष्टार्थप्रसाधकत्वमाह, कः प्राणी देवदानवધારી રાખે છે તે સમાધર. અને શ્રત એ સમાધર જ છે કારણ કે આગમવાળા જ જીવો મર્યાદાનું પાલન કરે છે. અહીં તમતિમિર...સ, સુર...સ, સીમાથરસ્ત એ પ્રમાણે જે ષષ્ઠીવિભક્તિ છે તે કર્મમાં = દ્વિતીયા અર્થમાં જાણવી. તેથી સીમધર વન્ટે એ પ્રમાણે અર્થ કરવો અથવા ષષ્ઠી વિભક્તિ જ . 15 રાખો, અર્થ આ પ્રમાણે કરવો કે તે શ્રતધર્મના માહાભ્યને હું વંદન કરું છું. અથવા ‘તસ્ય વિન્ટે’ એટલે તેને હું વંદન કરું છું. કેવા પ્રકારનો તે ધૃતધર્મ છે? તે કહે છે – પ્રકર્ષથી તોડી નાખ્યો છે મિથ્યાત્વ વિગેરે મોહનીયનો સમૂહ જેણે તે પોડિયમોદનાત કહેવાય છે. તેને, કારણ કે શ્રુતજ્ઞાનની હાજરીમાં વિવેકી જીવોનો મોહસમૂહ નાશ પામે છે. આ પ્રમાણે શ્રતધર્મની સ્તુતિ કરીને હવે તે શ્રુતધર્મના જ ગુણોને જણાવવાદ્વારા તેમાં અપ્રમત્તતાને 20 કેળવવાનું જણાવતા કહે છે – નાગરીમર.... વિગેરે. જાતિ એટલે જન્મ, જરા એટલે ઘડપણ, મરણ એટલે પ્રાણોનો ત્યાગ, શોક એટલે માનસિક દુઃખવિશેષ. આ બધા પદોનો દ્વન્દ સમાસ કરવો. આ શ્રતધર્મમાં કહેવાયેલા અનુષ્ઠાનોથી જાતિ વિગેરે નાશ પામતા હોવાથી આ ઋતધર્મ જાતિ, જરા, મરણ અને શોકને નાશ કરનારો છે – તેને, આ વિશેષણદ્વારા શ્રતધર્મ અનર્થોનો પ્રતિઘાત કરનારો છે એમ જણાવ્યું છે. કલ્ય એટલે આરોગ્ય (= મોક્ષ) તે કલ્યને જે બોલાવે તે કલ્યાણ. પુષ્કલ એટલે 25 સંપૂર્ણ. તે પણ અલ્પ નહીં પરંતુ વિશાલ એટલે ઘણા પ્રકારનું (જેમ કે, અનંતજ્ઞાન, સંપૂર્ણ કહેવાય પરંતુ તે અનંતદર્શનાદિ ઘણા પ્રકારોની અપેક્ષાએ અલ્પ છે. તેથી “વિપુલ' વિશેષણ મૂક્યું કે સુખ સંપૂર્ણ તો આપે પણ વિપુલ = ઘણા પ્રકારનું આપે અર્થાત્ અનંતજ્ઞાન એટલું જ નહીં, સાથે અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય વિગેરે ઘણા પ્રકારનું સુખ આપે.) સુખનો અર્થ સ્પષ્ટ જ છે. સંપૂર્ણ અર્થ – આ શ્રુતધર્મ સંપૂર્ણ અને ઘણા પ્રકારના મોક્ષસુખને પમાડનારો છે. આ વાત સત્ય છે, 30 કારણ કે શ્રુતધર્મમાં કહેવાયેલા અનુષ્ઠાનોથી કહેવાયેલ સ્વરૂપવાળું એવું મોક્ષસુખ પ્રાપ્ત થાય જ છે. આ વિશેષણ દ્વારા શ્રતધર્મ વિશિષ્ટ અર્થનો પ્રસાધક છે એમ કહ્યું. કયો ચેતનવંતેં જીવ આવા દેવ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy