SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) भुंजाविज्जति १, तस्स असति बालो असहू हिंडंतो वत्थव्वो २, तस्स असति बालो असहू अहिंडतो पाहूणगो ३, तस्स असति बालो असहू अहिंडंतो वत्थव्वो, एवमेतेण करणोवाएण चतुहिवि पदेहिं सोलस आवलियाभंगा विभासितव्वा, तत्थ पढमभंगिअस्स दातव्वं, एतस्स असति बितियस्स, तस्सासति तदियस्स, एवं जाव चरिमस्स दातव्वं, पउरपारिट्ठावणियाए वा सव्वेसिं दातव्वं, एवं 5 आयंबिलियस्स छट्टभत्तियस्स सोलसभंगा विभासा, एवं आयंबिलियस्स अट्ठमभत्तियस्स सोलस भंगा, एवं आयंबिलियस्स निव्वितियस्स सोलस भंगा, णवरं आयंबिलियस्स दातव्वं, एवं आयंबिलयस्स एक्कासणियस्स सोलस भंगा, एवं आयंबिलियस्स एगट्ठाणियस्स सोलस भंगा, તેને પારિષ્ઠાપનિકા વપરાવે. (૨) તે ન હોય તો અસહુ, ફરનારો વાસ્તવ્ય એવો જે બાળ હોય તેને આપવી. (૩) તે ન હોય તો મહેમાન, નહીં ફરનારા, અસહુ એવા બાળને આપવી. (૪) તે ન 10 હોય તો નહીં ફરનાર, વાસ્તવ્ય, અસહુ એવા બાળને આપવી. આ પ્રમાણે આ બતાવેલા ઉપાય પ્રમાણે ચારે પદોવડે ૧૬ ભાંગા કહેવા. તે આ પ્રમાણે - તેમાં પ્રથમ ભાંગાને પહેલાં આપવી. તે ન હોય તો બીજા ભાંગાવાળાને, તે ન હોય તો ત્રીજાભાંગાવાળાને, આ પ્રમાણે છેલ્લે છેલ્લાભાંગાવાળાને પારિષ્ઠાપનિકા આપવી. અથવા જો પારેિષ્ઠાપનિકા વધુ પ્રમાણમાં હોય તો બધાને અપાય. જેમ અહીં આયંબિલ ઉપવાસ વચ્ચે જોયું. એ જ પ્રમાણે આયંબિલ છઠ્ઠના ૧૬ ભાંગા કહેવા. આ જ પ્રમાણે આયંબિલ – અઠ્ઠમના ૧૬ ભાંગા, આયંબિલ – નીવિના ૧૬ ભાંગા કહેવા. અહીં આયંબિલનીવિમાં પ્રથમ આયંબિલવાળાને આપવાનું સમજવું. આ જ પ્રમાણે આયંબિલ– એકાસણના ૧૬ ભાંગા, આયંબિલ–એકલસ્થાનના ૧૬ ભાંગા કહેવા. આ પ્રમાણે આયંબિલના (૧) બાળ અસહ્ (૨) ૪ 15 | (૩) ૪ (૪) ૨ (૫) ૪ (૬) ૮ ૪ અહિંડક પ્રાપૂર્ણક અહિંડક વાસ્તવ્ય હિંડક પ્રા. ✓ વા. અહિં. પ્રા. વા. પ્રા. ✓ વા. આ જ પ્રમાણે વૃદ્ધના ૮ ભાંગા કરવા. કુલ મળીને ૧૬ ભાંગા થશે. (૭) 20 | (૮) ✓ હિંડ. હિંડ. – 25 ४१. भोज्यते, तस्मिन्नसति बालोऽसहो हिण्डमानो वास्तव्यः, तस्मिन्नसति बालोऽसहोऽहिण्डमानः प्राघूर्णक: तस्मिन्नसति बालोऽसहोऽहिण्डमानो वास्तव्यः, एवमेतेन करणोपायेन चतुर्भिः पदैः षोडशावलिकाभङ्गा विभाषितव्याः, तत्र प्रथमभङ्गिकाय दातव्यं, एतस्मिन्नसति द्वितीयस्मै तस्मिन्नसति तृतीयस्मै, एवं यावच्चरमाय दातव्यं, प्रचुरपारिष्ठापनिकायां वा सर्वभ्यो दातव्यं, एवमाचामाम्लषष्ठभक्तिकयोः षोडश भङ्गाः विभाषा, एवमाचामाम्लाष्टमभक्तिकयोः षोडश भङ्गाः, एवमाचामाम्लनिर्विकृतिकयोः षोडश भङ्गाः, 30 नवरमाचामाम्लकाय दातव्यं, एवमाचामाम्लैकाशनयोः षोडश भंगा, एवमाचामाम्लैकस्थानकयोः षोडश મા:,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy