SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ હું આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૭) विंगतीओ-खीरं दधि णवणीयं घयं तेल्लं गुडो मधुं मज्जं मंसं ओगाहिमगं च, तत्थ पंच खीराणि गावीणं महिसीणं उट्टीणं अजाणं एलियाणं, उट्टीगं दधिं णत्थि, णवणीतं घतंपि, ते दधिणा विणा णत्थित्ति, दधिणवणीतघताणि चत्तारि, तेल्लाणि चत्तारि तिलअदसिकुसुंभसरिसवाणं, एताओ विगतीओ, सेसाणि तेल्लाणि अव्विगतीतो, लेवाडाणि पुण होन्ति, दो वियडा-कट्ठणिप्फण्णं 5 उच्छुमाईपितॄण य फाणित्ता, दोण्णि गुडा-दवगुडो पिंडगुडो य, मधूणि तिण्णि-मच्छियं कोन्तियं भामरं, पोग्गलाणि तिण्णि-जलयरं थलयरं खहयरं, अथवा चम्मं मंसं सोणितं, एयाओ णव विगतीतो, ओगाहिमगं दसमं, तावियाए अद्दहियाए एग ओगाहिमगं चलचलंतं पच्चति सफेणं કોઇ અભિગ્રહ લે. અથવા આવા પ્રકારના બીજા કોઈ અભિગ્રહ લે તો તેમાં ચાર આગાર જાણવા. ચોલપટ્ટકાગાર તેમાં હોતો નથી. 10 “નીલિમાં આઠ અથવા નવ આગારો’ એમ જે કહ્યું તેમાં વિગઈ દશ પ્રકારની છે – દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, દારૂ, માંસ અને પક્વાન્ન (અથવા કડાવિગઈ.) તેમાં દૂધ પાંચ પ્રકારના છે – ગાયનું, ભેંસનું, ઊંટનું, બકરીનું અને ઘેટાનું. દહીં, માખણ, અને ઘી ચાર પ્રકારના છે – ગાયાદિ ચારના, કારણ કે ઊંટડીના દૂધનું દહીં થતું નથી. અને દહીં થતું ન હોય તો માખણ, ઘી પણ થાય નહીં. તેલ ચાર પ્રકારના છે – તલનું, અલસીનું, કુસુંભનું અને સર્ષવનું. આ ચાર તેલ 15 વિગઈ છે. શેષ તેલો વિગદરૂપ નથી, પરંતુ લેપકૃત તો છે જ. દારુ બે પ્રકારના છે – (કાષ્ઠઔષધિઓની જેમ અમુક વૃક્ષોના મૂળિયામાંથી જે દારુ બને તે) કાઇનિષ્પન્ન, અને શેરડી, દ્રાક્ષ વિગેરે તથા ઘઉંનો લોટ વિગેરે મિશ્ર કરીને પ્રવાહી બનાવીને તેમાંથી દારુ બનાવે. ગોળ બે પ્રકારના – ઢીલો ગોળ, અને કઠિન ગોળ, મધ ત્રણ પ્રકારનું છે – મધમાખીનું, કૌત્તિકનું (= જીવવિશેષનું), ભમરાનું. માંસ ત્રણ પ્રકારે – જળચર, સ્થળચર અને ખેચરસંબંધી 20 અથવા ચામડું, માંસ અને લોહી. આ નવ વિગઈઓ છે. અને દશમુ અવગાહિમ = કડાવિગઈ છે. (ઘી વિગેરેથી) ભરેલી એવી કઢાઈમાં ચચ અવાજ કરતા કોઇ ખાદ્ય વસ્તુને પકાવાય છે. તે જ ફીણવાળા એવા ઘી વિગેરેમાં તે જ રીતે બીજી વાર અને પછી તે જ ઘી વિગેરેમાં ત્રીજીવાર પણ પકાવાય છે. ત્રણ સુધીની ખાદ્યવસ્તુ વિગદરૂપ ગણાય છે. ત્યાર પછીના શેષ = ચોથી વાર વિગેરેમાં ३०. विकृतयः-क्षीरं दधि नवनीतं घृतं तैलं गुडो मधु मद्यं मांसं अवगाहिमं च, तत्र पञ्च क्षीराणि गवां 25 महिषीणां अजानां एडकानामुष्ट्रीणां, उष्ट्रीणां दधि नास्ति, नवनीतं घृतमपि, ते दधना विना (न स्त इति) दधिनवनीतघृतानि चत्वारि, तैलानि चत्वारि तिलालसीकुसुम्भसर्षपाणां, एता विकृतयः, शेषाणि तैलानि अविकृतयः, लेपकारीणि पुनर्भवन्ति, द्वे मद्ये-काष्टनिष्पन्नं इक्ष्वादिपिष्टेन च फाणयित्वा, द्वौ गुडौ-द्रवगुडः पिण्डगुडश्च, मधूनि त्रीणि-माक्षिकं कौन्तिकं भ्रामरं, पुद्गलानि त्रीणि-जलचरजं स्थलचरजं खचरजं च, अथवा चर्म मांसं शोणितं, एता नव विकृतयः, अवगाहिमं दशमं, तापिकायामद्रहणे एकमवगाहिम 30 રનિદત્ત પગને સપt + “ઘ' - પ્રત્ય |
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy