SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નવકા૨શી વિગેરેમાં આગારોની સંખ્યા (નિ. ૧૬૦૧–૦૩) दोच्चेव नमुक्कारे आगारा छच्च पोरिसीए उ । सत्तेव य पुरिमड्ढे एगासणगंमि अट्ठेव ॥१६०१॥ सत्तेगट्टाणस्स उ अट्टेवायंबिलंमि आगारा । पंचेव अभत्तट्टे छप्पाणे चरिम चत्तारि ॥१६०२ ॥ पंच चउरो अभिग्गहि निव्वीए अट्ठ नव य आगारा । अप्पाउराण पंच उ हवंति सेसेसु चत्तारि ॥१६०३॥ * ૨૫૫ 5 नमस्कार इत्युपलक्षणत्वात् नमस्कारसहिते पौरुष्यां पुरिमार्द्ध एकाशने एकस्थाने च आचामाले अभक्तार्थं चरमे च अभिग्रहे विकृतौ किं ?, यथासङ्ख्यमेते आकाराः, द्वौ षट् च सप्त अष्ट सप्ताष्टौ पञ्च षट् पाने चतुः पञ्च अष्टौ नव प्रत्येकं पिण्डको नवक इति गाथाद्वयाक्षरार्थः ૫-૬૧-૨૬૦૦ના ભાવાર્થમા દાવેવ નમારે આજારો, હૈં નમાર“હાન્નમòારસહિત 10 गृह्यते, तत्र द्वावेवाकारौ, आकारो हि नाम प्रत्याख्यानापवादहेतु:, इह च सूत्रं 'सूरे उग्गए णमोक्कारसहितं पच्चक्खाइ' इत्यादि साकारं व्याख्यातमेव, षट् चेति पौरुष्यां तु, इह च पौरुषी नाम- प्रत्याख्यानविशेषस्तस्यां षट् आकारा भवन्ति, इह चेदं सूत्रम् – पोरुसिं पच्चक्खाति, उग्गते सूरे चउव्विहंपि आहारं असणं ४ अण्णत्थऽणाभोगेणं सहसाकारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साधुवयणेणं सव्वसमाहिवत्तियागारेणं 15 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ‘નમસ્કાર' શબ્દ ઉપલક્ષણ હોવાથી (૧) નમસ્કારસહિતનું પ્રત્યાખ્યાન સમજવું. (૨) પોરિસી, (૩) પુરિમઢ, (૪) એકાસણ, (૫) એકઠાણું, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) ચરમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઇ. આ દશે પ્રત્યાખ્યાનમાં ક્રમશઃ બે, છ, સાત, આઠ, સાત, આઠ, પાંચ, પાનકના પ્રત્યાખ્યાનમાં છ, ચાર, પાંચ, આઠ (અથવા) નવ. આ પ્રમાણે 20 (ક્રમશઃ) પ્રત્યેક = દરેક પ્રત્યાખ્યાનમાં આગારો જાણવા. બધા ભેગા કરીએ તો નવ આગારો થાય છે. (અર્થાત્ કોઇપણ પ્રત્યાખ્યાનમાં નવ આગારોથી વધારે આગારો આવતા નથી. વધારેમાં વધારે નવ આગારો આવે. અથવા પિંડ = કઠિન એવી વિગઇ હોય તો નવ આગારો જાણવા. ॥ ૧૫૯૯– ૧૬૦૦ - ભાવાર્થ જણાવે છે — અહીં નમસ્કાર એટલે નમસ્કારસહિત જાણવું. તેમાં બે જ આગારો છે. 25 આગાર એટલે પ્રત્યાખ્યાનના અપવાદનું કારણ. અહીં સૂરે ... વિગેરે આગારો સહિતનું સૂત્ર પૂર્વે કહી દીધું છે. (સૂત્રનો અર્થ આ પ્રમાણે જાણવો – સૂર્યોદયથી આરંભીને એક મુહૂર્ત સુધી નમસ્કારસહિતનું પચ્ચક્ખાણ કરે છે. (કેવી રીતે ?) અશનાદિ ચારે આહારનો અનાભોગ અને સહસાગાર સિવાય ત્યાગ કરે છે.) પોરિસી પ્રત્યાખ્યાનમાં છ આગારો જાણવા. અહીં પોરિસી એટલે એક વિશેષપ્રકારનું પચ્ચક્ખાણ જાણવું. તેનું સૂત્ર આ પ્રમાણે છે સૂત્રાર્થ ઃ પોરિસીનું પચ્ચક્ખાણ કરે છે. (કેવી રીતે ?) સૂર્યોદયથી આરંભીને અશનાદિ ચાર પ્રકારના આહારનો અનાભોગ, સહસાગાર, પ્રચ્છન્નકાળ, દિશામોહ, 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy