SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પોષધોપવાસવ્રતનું સ્વરૂપ શો ૨૧૩ अमुगं सरीरसक्कारं करेमि अमगं न करेमित्ति, सव्वे सव्वं ण करेमि बंभचेरपोषधो देसे सव्वे य, देसे दिवा रत्तिं वा एक्कसिं दो वा वारेत्ति, सव्वे अहोरत्तं बंभयारी भवति, अव्वावारे पोसधो दुविहो देसे सव्वे य, देसे अमुगं वावारं ण करेमि, सव्वे सयलवावारे हलसगडघरपरिक्कमादीओ ण कीरति, एत्थ जो देसपोसधं करेति सामाइयं करेति या ण वा, जो सव्वपोसधं करेति सो णियमा कयसामाइतो, जति ण करेति तो णियमा वंचिज्जति, तं कहिं ?, चेतियघरे साधूमूले 5 દેશ અને સર્વથી બે પ્રકારે છે. તેમાં દેશથી – સ્નાનાદિમાંથી અમુક શરીરસત્કાર કરીશ, અમુક નહીં કરું. સર્વથી – સ્નાનાદિ સર્વ સત્કારનો ત્યાગ કરવો. (૩) બ્રહ્મચર્યપોષધ : તે પણ દેશ–સર્વથી બે પ્રકારે છે. તેમાં દેશથી–દિવસે જ બ્રહ્મચર્યનું પાલન, અથવા રાત્રિએ જ બ્રહ્મચર્યનું પાલન, અથવા એકવારની જ કે બેવારની જ છૂટ રાખીને બ્રહ્મચર્યનું પાલન. સર્વથી – અહોરાત્ર સુધી બ્રહ્મચર્યનું પાલન. (૪) અવ્યાપારપોષધ : તે પણ 10 દેશ–સર્વથી બે પ્રકારે છે. દેશથી અમુક વ્યાપાર નહીં કરું. સર્વથી – હળથી ખેડવું, ગાડું ચલાવવું, ઘરની મરમ્મત કરવી વિગેરે એકપણ વ્યાપાર કરે નહીં. અહીં જે શ્રાવક દેશથી અવ્યાપારપોષધ કરે છે તે સામાયિક કરે અથવા ન પણ કરે. પરંતુ જે શ્રાવક સર્વથી અવ્યાપારપષધ કરે છે, તેને નિયમથી સામાયિક કરવું જોઇએ. જો ન કરે તો તે શ્રાવક સામાયિકના ફળથી વંચિત રહે છે. (અહીં આશય એ છે કે – જે શ્રાવક સર્વથી અવ્યાપારપોષધને અન્નત્થણાભોગેણ.. વિગેરે 15. આગારો સહિત સ્વીકારે છે ત્યારે તેનું તે પોષધપ્રત્યાખ્યાન સ્કૂલ છે અને સામાયિકમાં આવા કોઈ આગારો ન હોવાથી સામાયિક સૂક્ષ્મ છે. તથા અવ્યાપારપોષધમાં સાવદ્યવ્યાપારો નથી જ કરવાના અને સામાયિકમાં પણ સાવઘવ્યાપારો નથી જ કરવાના. તેથી સર્વઅવ્યાપારપોષધ કરનારો જો સામાયિક ન કરે તો સામાયિકનું ફળ તેને મળતું નથી. પરંતુ જો શ્રાવક સામાચારી વિશેષથી સર્વઅવ્યાપારપોષધને સામાયિકની જેમ જ “દ્વિવિધ ત્રિવિધેન' થી સ્વીકારે તો સામાયિકનું ફળ આ 20 પોષધમાં જ આવી જવાથી સામાયિક અત્યંત ફળવાળું બનતું નથી. તે વખતે પણ જો “મેં પોષધસામાયિક બંને વ્રતો લીધા છે એવા અભિપ્રાયથી પોષધ સાથે સામાયિક કરે તો તે સામાયિક ફળવાળું બને છે. ટૂંકમાં સર્વથી અવ્યાપારપોષધમાં સાવદ્યયોગ નથી કરવાના અને સામાયિકમાં પણ સાવદ્યયોગો નથી કરવાના. તેથી તે સમયે સામાયિક ન કરે તો તેના ફળથી તે શ્રાવક ચૂકી જાય છે. રૂતિ. योगशास्त्रतृतीयप्रकाशवृत्तौ) 25 તે પોષધદ્રત કરે તો કયાં કરે? તે કહે છે – ચૈત્યઘરમાં, સાધુ પાસે, ઘરમાં કે પોષધશાળામાં ९७. अमुकं शरीरसत्कारं करोम्यमुकं न करोमि, सर्वतो सर्वं न करोमि ब्रह्मचर्यपोषधो देशतः सर्वतश्च, देशतो दिवा रात्रौ वा एकशो द्विा, सर्वतोऽहोरात्रं ब्रह्मचारी भवति, अव्यापारपोषधो द्विविधो देशतः सर्वतश्च, देशतोऽमुकं व्यापारं न करोमि सर्वतः सकलव्यापारान् हलशकटगृहपराक्रमादिकान् न करोति, अत्र यो देशपोषधं करोति सामायिकं करोति वा न वा, यः सर्वपोषधं करोति स नियमात् कृतसामायिकः, 30 . यदि न करोति तदा नियमाद्वञ्च्यते, तत् क ?, चैत्यगृहे साधुमूले
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy