SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકની વિધિ ૨૦૧ परिवर्जनवनिरवद्ययोगप्रतिसेवनेऽप्यहर्निशं यत्नः कार्य इति दर्शनार्थं चशब्दः परिवर्जनप्रतिसेवनक्रियाद्वयस्य तुल्यकक्षतोद्भावनार्थः । एत्थ पुण सामाचारी-सामाइयं सावएण कथं कायव्वंति ?, इह सावगो दुविधो-इड्डीपत्तो अणिड्डिपत्तो य, जो सो अणिड्डिपत्तो सो चेतियघरे साधुसमीपे वा घरे वा पोसधसालाए वा जत्थ वा विसमति अच्छति वा निव्वावारो सव्वत्थ करेति तत्थ, चउसु ठाणेसु णियमा कायव्वं-चेतियघरे साधुमूले पोषधसालाए घरे आवासगं करेंतोत्ति, तत्थ जति 5 साधुसगासे करेति तत्थ का विधी ?, जति परं परभयं नत्थि जतिवि य केणइ समं विवादो णत्थि जति कस्सइ ण धरेइ मा तेण अंछवियछियं कज्जिहिति, जति य धारणगं ?ण न गेण्हति मा भज्जिहित्ति, जति वावारं ण वातारेति, ताधे घरे चेव सामायिकं कातूणं वच्चति, पंचसमिओ तिगुत्तो ईरियाउवजुत्ते जहा साहू भासाए सावज्जं परिहरंतो एसणाए कटुं लेटुं वा पडिलेहिउं पाडवा माटे 'च' २०६ त्या अने प्रतिसेवन बने यानी तुल्यता प्राट ४२१॥ भाटे सापेको छ. 10 અહીં વળી સામાચારી આ પ્રમાણે છે – શ્રાવકે સામાયિક કેવી રીતે કરવું જોઈએ ? તે કહે છે કે શ્રાવક બે પ્રકારના છે – ઋદ્ધિમાન અને ઋદ્ધિ વિનાના. તેમાં જે તે ઋદ્ધિ વિનાનો શ્રાવક છે તે ચૈત્યઘરમાં, સાધુ પાસે, ઘરમાં, પૌષધશાળામાં કે જ્યાં પોતે વ્યાપાર વિનાનો થયેલો શાંતિથી આરામ કરતો હોય કે રહેતો હોય ત્યાં બધે સામાયિક કરે, પરંતુ મુખ્યતયા ચૈત્યઘર, સાધુપાસે, પૌષધશાળા અને ઘર એમ જો આ ચાર સ્થાનોમાં આવશ્યક કરતો હોય ત્યારે નિયમથી કરવું. 15 જો સાધુ પાસે કરતો હોય તો ત્યાં કઈ વિધિ છે? તે કહે છે – જો કોઈ પરનો = શત્રુ વિગેરેનો ભય ન હોય, કે કોઇની સાથે વિવાદ નથી કે કોઈનું દેવું માથે નથી, કારણ કે જો ભય, વિવાદ હશે તો સામેવાળા સાથે બાથા–બાથી ન થઇ જાય, અને જો માથે દેવું હોય તો સાધુ પાસે જતી વખતે રસ્તામાં ક્યાંય લેણદાર મળે અને તે સામાયિકનો ભંગ ન કરે તે માટે ઘરેથી સામાયિક ગ્રહણ ન કરે. પરંતુ જો આવું કઈ નથી અર્થાત્ ભય, વિવાદ કે દેવું નથી, કે રસ્તામાં જતી વેળાએ કોઈ વ્યાપાર 20 પણ કરવાનો નથી. તો તે શ્રાવક ઘરેથી સામાયિક લઈને સાધુ પાસે જાય. જતી વેળાએ તે શ્રાવક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત થઇને જાય. તે આ પ્રમાણે – સાધુની જેમ ઇર્ષામાં બરાબર ઉપયુક્ત, ભાષાથી સાવઘનો ત્યાગ કરતો, એષણા સમિતિમાં કાઇ કે માટીના ઢેફા વિગેરેની જરૂર હોય તો તેના ८८. अंत्र पुनः सामाचारी सामायिकं श्रावकेण कथं कर्त्तव्यमिति ?, इह श्रावको द्विविधःऋद्धिप्राप्तोऽनृद्धिप्राप्तश्च, यः सोऽनृद्धिप्राप्तः स चैत्यगृहे साधुसमीपे वा गृहे वा पौषधशालायां वा यत्र वा 25 विश्राम्यति तिष्ठति वा निर्व्यापारः सर्वत्र करोति तत्र, चतुषु स्थानेषु नियमात् कर्त्तव्यं-चैत्यगृहे साधुमूले पौषधशालायां गृहे वाऽऽवश्यकं कुर्वन्निति, तत्र यदि साधुसकाशे करोति तत्र को विधिः ?-यदि परं परभयं नास्ति यदि च केनापि सार्धं विवादो नास्ति यदि कस्मैचिन्न धारयति मा तेनाकर्षविकर्षं भूदिति, यदि चाधमर्णं दृष्ट्वा न गृह्णाति मा भङ्गक्ष्यतीति, यदि व्यापारं न करोति, तदा गृह एव सामायिकं कृत्वा व्रजति, पञ्चसमितस्त्रिगुप्त ईर्याधुपयुक्तो यथा साधुः भाषायां सावद्यं परिहरन् एषणायां काष्ठं लेष्टुं वा 30 प्रतिलिख्य
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy