SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 15 ૧૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पायसमा ऊसासा कालपमाणेण हुंति नायव्वा । एयं कालपमाणं उस्सग्गेणं तु नायव्वं ॥१५४२॥ 'पायसमा उस्सासा काल' गाहा निगदसिद्धा-नवरं पादः-श्लोकपादः ॥१५४२॥ व्याख्याता गमनेत्यादिद्वारगाथा, अधुनाऽऽद्यद्वारगाथागतमशठद्वारं व्याख्यायते, इह विज्ञानवता शाठ्यरहितेनात्म5 हितमितिकृत्वा स्वबलापेक्षया कार्योत्सर्गः कार्यः, अन्यथाकरणेऽनेकदोषप्रसङ्गः, तथा चाह भाष्यकार: जो खलु तीसइवरिसो सत्तरिवरिसेण पारणाइसमो । विसमे व कूडवाही निव्विन्नाणे हु से जड्डो ॥२३७॥ (भा०) समभूमेवि अइभरो उज्जाणे किमुअ कूडवाहिस्स ? । अइभारेणं भज्जइ तुत्तयघाएहि अ मरालो ॥२३८॥ (भा०) एमेव बलसमग्गो न कुणइ मायाइ सम्ममुस्सग्गं । मायावडिअं कम्मं पावइ उस्सग्गकेसं च ॥१॥ (प्र०) मायाए उस्सग्गं सेसं च तवं अकुव्वओ सहुणो । को अन्नो अणुहोही सकम्मसेसं अणिज्जरियं ? ॥१५४३॥ निक्कूडं सविसेसं वयाणुरूवं बलाणुरूवं च । खाणुव्व उद्धदेहो काउस्सगं तु ठाइज्जा ॥१५४४॥ व्याख्या-यः कश्चित् साधुः, खलुशब्दो विशेषणार्थः, त्रिंशद्वर्षः सन् खलुशब्दाद् बलवानातङ्करहितश्च सप्ततिवर्षेणान्येन वृद्धेन साधुना पारणया समः-कायोत्सर्गप्रारम्भपरिसमाप्त्या तुल्य इत्यर्थः । विषम इव-उदंकादाविव कूटवाही विषमवाही बलीवई इव निर्विज्ञान एवासौ 20 ગાથાર્થ : કાલથી એક પાદસમાન ઉચ્છવાસ જાણવો. આ કાલપ્રમાણ ઉત્સર્ગથી જાણવું. ટીકાર્થ ઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર શ્લોકનો ચોથો ભાગ એટલે એક પાદ. ||૧૫૪રા આ પ્રમાણે ગમન વિગેરે જે દ્વારગાથા (૧૫૩૬) હતી તેનું વ્યાખ્યાન પૂર્ણ થયું. હવે જે પ્રથમ દ્વારગાથામાં (૧૪૨૯માં) “અસઠ દ્વાર છે તેનું વ્યાખ્યાન કરાય છે. અહીં જ્ઞાનીએ માયા રહિત થઈને આત્મહિત સમજીને પોતાના બળની અપેક્ષાએ કાયોત્સર્ગ કરવા યોગ્ય છે. સ્વશક્તિ પ્રમાણે કાયોત્સર્ગ ન 25 ४२वामां आने घोषो दागवानो प्रसं। आवे छे. ॥ ४ पात माध्य.२ ४३ छ । Puथार्थ : टीई प्रभारी वो. टीर्थ : ४ साधु त्रीसवर्षनो युवान छे. 'खलु' २०६ विशेष अर्थने ४५॥वनार डोपाथी, બળવાન અને રોગરહિત છે. આવો તે સાધુ જો સિત્તેરવર્ષના અન્ય વૃદ્ધ સાધુની સાથે પારવાવડે સમાન છે અર્થાત્ કાયોત્સર્ગ સાથે ચાલુ કર્યો અને સાથે પૂરો કરે છે. (અર્થાત્ પોતાના સામર્થ્ય 30 પ્રમાણેનો કાયોત્સર્ગ કરતો નથી, પરંતુ પોતાની શક્તિ ગોપવે છે.) તે સાધુ પેલા ઊંચા ચડાણ વિગેરે વિષમસ્થાનોમાં સીધો નહીં ચાલનાર (= આડાઈ કરનાર) એવા બળદ જેવો જ્ઞાન વિનાનો જડ
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy