SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) पैट्ठविओ कज्जनिमित्तं जइ खलइ अट्ठस्सासं उस्सग्गं करिय गच्छइ, बितियवारं जति तो सोलस्सुस्सासं, ततियवारं जइ तो न गच्छति, अण्णो पट्टविज्जति, अवस्सकज्जे वा देवे वंदिय पुरओ साहू ठवेत्ता अण्णेण समं गच्छति, कालपडिक्कमणेवि अट्ठउस्सासा, आदिसद्दाओ कालगिण्हण पट्ठवणे य गोयरचरियाए सुयखंधपरियट्टणे अट्ठ चेव, केसिंचि परियट्टणे पंचवीस, तथाहि5 'सुयखंधपरियट्टणं मंगलत्थं काउस्सग्गं काऊण कीरइ 'त्ति गाथार्थः ॥१५३७॥ अत्राह चोदकः'जुज्जइ अकालपढियाइ' गाथा, युज्यते-संगच्छते घटते अकालपठितादिषु कारणेषु सत्सु अकालपठितमादिशब्दात् काले न पठितमित्यादि, दुष्ठ च प्रतीच्छितादि-दुष्टविधिना प्रतीच्छितं आदिशब्दात् श्रुतहीलनादिग्रहः, 'समणुण्णसमुद्देसे 'त्ति समनुज्ञासमुद्देशयोः, समनुज्ञायां च समुद्देशे च कायोत्सर्गस्य करणं युज्यत एवेति योगः, अतिचारसम्भवादिति गाथार्थः ॥१५३८॥ 'जं पुण' 10 गाहा–यत् पुनरुद्दिश्यमानाः श्रुतमनतिक्रान्ता अपि निर्विषयत्वादपराधमप्राप्ता अपि कुणह उस्सग्गं'ति ‘વ સીસા..' ગુરુએ શિષ્યને કોઈ કામ માટે જવાનું કહ્યું હોય ત્યારે તે કામ માટે જતી વખતે જો ઠોકર વિગેરે લાગે તો આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરીને નીકળે, બીજીવાર સ્કૂલના પામે તો સોળ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરે. ત્રીજી વાર જો અલના પામે તો તે કામ માટે પોતે નીકળે નહીં પરંતુ ગુરુ બીજાને મોકલે. જો જવું જ પડે એવું હોય તો અરિહંત દેવોને વંદન કરીને પોતાની આગળ 15 બીજા સાધુને રાખીને તે સાધુ સાથે નીકળે. (અર્થાતુ પોતે આગળ ન રહે પરંતુ બીજાને આગળ કરીને તેની સાથે નીકળે.) એ જ પ્રમાણે કાલનું પ્રતિક્રમણ કરવાનું હોય (જોગમાં કાલગ્રહણ પછી પાટલીના અંતમાં જે “પાભાઈકાલ પડિક્કમ? વિગેરે જે આદેશ માંગવામાં આવે છે, તેમાં, તથા આદિશબ્દથી કાલનું ગ્રહણ કરવામાં, કાલનું પ્રસ્થાપન કરવામાં, ગોચરીમાં (= ગોચરીમાં છે અનેષણા થઈ તેના પ્રાયશ્ચિત્તરૂપે) અને શ્રુતસ્કંધનું પુનરાવર્તન કરવાનું હોય ત્યારે આઠ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ થાય 20 છે. કેટલાક પુનરાવર્તન માટે પચ્ચીસ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવાનું કહે છે. (શંકા : પુનરાવર્તન માટે કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે ? – હા કહ્યું છે.) તે આ પ્રમાણે - “શ્રુતસ્કંધનું પુનરાવર્તન મંગલમાટે કાયોત્સર્ગ કરીને કરવું.” ૧૫૩થી શંકા: અકાલે સ્વાધ્યાય કર્યો, આદિશબ્દથી કાલે સ્વાધ્યાય ન કર્યો વિગેરે લેવા, અવિધિથી શ્રુત સ્વીકાર્યું = ભર્યું, આદિશબ્દથી શ્રુતની હલના કરી વિગેરે લેવા, તથા અનુજ્ઞા અને સમુદેશ, આ 25 બધામાં અતિચારનો સંભવ હોવાથી કાયોત્સર્ગ કરવો એ ઘટે છે. ૧૫૩૮ પરંતુ જે સાધુઓને હજુ શ્રુતનો ઉદ્દેશો કરાવાઈ રહ્યો છે અર્થાત્ જે સાધુઓએ શ્રુત ભણવાનું હજુ તો શરૂ કરવાનું છે, હજુ २५. प्रस्थापितः कार्यनिमित्तं यदि स्खलति अष्टोच्छ्छासमुत्सर्गं कृत्वा गच्छति, द्वितीयवारं यदि तदा षोडशोच्छासं, तृतीयवारं यदि तदा न गच्छति, अन्यः प्रस्थाप्यते, अवश्यकार्ये वा देवान् वन्दित्वा पुरतः साधून् स्थापयित्वाऽन्येन समं गच्छति, कालप्रतिक्रमणेऽप्यष्टोच्छ्वासाः, आदिशब्दात् कालग्रहणे प्रस्थापने 30 च, गोचरचर्यायां श्रुतस्कन्धपरावर्त्तनेऽष्टैव, केषाञ्चित् परावर्त्तने पञ्चविंशतिः, श्रुतस्कन्धपरावर्त्तनं मङ्गलार्थं कायोत्सर्गं कृत्वा क्रियते ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy