SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શિવ કે અશિવમાં કર્તવ્ય વિધિ (ગા. ૬૫) ૭૯ करेयव्वा तुशब्दोऽवधारणे ववहियसंबंधओ कायव्वा एव, कंमि ? 'सिवंमित्ति प्रान्तदेवता• તોવસર્વાંગિતે જાત્તે ‘નો’ સાદૂ ‘નહિં’ હેત્તે વસદ્, સિવે ન્હેં ? અસિવે સ્વમાં વિખ્ખિારૂં, વિં પુળ ?, નોનવિવઠ્ઠી જીરફ, ‘જાડાં ચ વìન્ના' જાસ્મો ય ન જીરવૃત્તિ / સામ્પ્રતमुक्तार्थोपसंहारार्थं गाथामाह— एसो दिसाविभागो नायव्वो दुविहदव्वगहणं च । वोसिरणं आलोयण सुहासुहगईविसेसा य ॥६५॥ व्याख्या—'एसो' इति अणंतरगाहादुयस्सऽत्थो किं ? - 'दिसाविभागो णायव्वो' दिसाविभागो नाम अचित्तसंजयपरिद्वावणियविहिं पड़ दिसिप्पदरिसणं संखेवेण पडिवज्जावणंति भणियं होइ, अहवा दिसिविभागो मूलदारगहणं, सेसदारोवलक्खणं चेयं दट्ठव्वं, अचित्तसंजयपारिट्ठावणियं पड़ કહેવાયેલી સર્વ વિધિ કરવા યોગ્ય છે. ‘તુ’ શબ્દ ‘જ’ કાર અર્થમાં છે અને તેનો વ્યવહિત=જ્યાં 10 છે તેની બદલે અન્ય સ્થાને સંબંધ હોવાથી આ સર્વ વિધિ કરવા યોગ્ય જ છે (એ પ્રમાણે અર્થ જાણવો.) ક્યારે આ વિધિ કરવી ? તે કહે છે કે પ્રાન્તદેવતા(= સાધુ પ્રત્યે દ્વેષ ધારણ કરનાર દેવતા)કૃતઉપસર્ગરહિત કાલમાં જે સાધુ જે ક્ષેત્રમાં રહે (ત્યાં તે સાધુએ ઉપરોક્ત વિધિ કરવી.) અશિવ હોય ત્યારે શું કરવું ? તે કહે છે કે અશિવમાં ઉપવાસ કરે નહીં, તો શું કરે ? યોગવૃદ્ધિ = જેને જે પચ્ચક્ખાણ હોય તેના કરતાં પચ્ચક્ખાણમાં વૃદ્ધિ કરે. કાયોત્સર્ગ કરે નહીં. 15 (ટૂંકમાં પ્રાન્તદેવતાકૃતઉપસંર્ગરહિતકાલમાં જ્યારે કોઈ સાધુ મરણ પામે ત્યારે ત્યાં રહેલ સાધુઓએ ઉપરોક્ત સર્વ વિધિ કરવી જ. જો અશિવગ્રહિતકાલમાં સાધુ કાલધર્મ પામ્યો હોય તો ઉ૫૨ જેનો નિષેધ કર્યો તે સિવાય વિધિ કરવી.) ૬૪॥ 5 અવતરણિકા : હવે કહેવાયેલ અર્થનો ઉપસંહાર કરવા માટે ગાથાને જણાવે છે → ગાથાર્થ : આ દિશાવિભાગ જાણવા યોગ્ય છે અને બે પ્રકારના દ્રવ્યોનું ગ્રહણ, ત્યાગ, 20 અવલોકન અને શુભાશુભગતિવિશેષો જાણવા યોગ્ય છે. ટીકાર્થ : (આ ગાથા ઉપસંહારરૂપ હોવાથી તેનો આશય એટલો જ છે કે પૂર્વે જે કોઈ વર્ણન કર્યું, તે ફરીથી યાદ અપાવવા આ ગાથા જણાવી છે. જેમાં સંક્ષેપથી અમુક અમુક મુદ્દાઓ જણાવ્યા છે. તે મુદ્દાઓ કયા છે ? તે જણાવે છે –) આ હમણાં જ જણાવેલ બંને દ્વારગાથાઓનો અર્થ દિશાવિભાગરૂપે જાણવા યોગ્ય છે, એટલે કે કહેવાયેલ સંપૂર્ણ વિધિ એ અચિત્તસાધુની પારિઠાવણીની 25 વિધિ માટે દિપ્રદર્શનરૂપ છે એટલે કે સંક્ષેપથી પ્રતિપાદન કરેલું છે એમ જાણવું. અથવા ગાથામાં રહેલ ‘દિશાવિભાગ’ શબ્દ પૂર્વે કહેવાયેલ દ્વારગાથામાં જે દિશાદ્વાર છે તે દિશાદ્વારરૂપ મૂલદ્વારને ૭૬. વ્યવહિત: સંવન્ય:, ત્તવ્ય વ, સ્મિન્ ?, • यः साधुर्यत्र क्षेत्रे वसति, अशिवे कथं? – अशिवे क्षपणं विवर्ज्यते, किंपुनः ?, योगविवृद्धिः क्रियते, 'कायोत्सर्गं च वर्जयेत्' कायोस्सर्गश्च न क्रियते च् अनन्तरगाथाद्विकस्यार्थः, किं ?, 'दिग्विभागो ज्ञातस्वः' दिग्विभागो नामाचित्तसंयतपारिस्थापनिकीविधिं 30 प्रति दिक्प्रदर्शनं संक्षेपेण प्रतिपादनमिति भणितं भवति, अथवा दिग्विभाग इति मूलद्वारग्रहणं, शेषद्वारोपलक्षणं चैतत् द्रष्टव्यं, अचित्तसंयतपारिस्थापनिक प्रति - -
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy