SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મડદાને રાત્રિએ રાખો ત્યારની વિધિ (ગા. ૪૦) શ ૬૩ वा आणाई दोसा, कहं ? – 'अण्णाइट्ठसरीरे' अन्याविष्टशरीरं सामान्येन तावद् व्यन्तराधिष्ठितमाख्यायते विसेसेण पुण पंता वा देवया उद्वेज्जा, पंता नाम पडिणीया, सा पंता देवया छलेज्जा कलेवरे पविसिउं उढेज्ज वा पणच्चए वा आहाविज्ज वा, जम्हा एए दोसा तम्हा छिदिउं बंधिउं च जागरेयव्वं, अह कयाइ जागरंताणवि उठ्ठिज्जा ताहे इमा विही 'काइयं डब्बहत्थेणं' जो सो काइयमत्तओ ताओ काइयं-प्रश्रवणं 'डब्बेण'ति वामहत्थेणं गहाय सिंचंति, इमं च वुच्चइ-'मा 5 उढे बुज्झ गुज्झगा' मा संथाराओ उठेहित्ति, बुज्झ मा पमत्तो भव, गुज्झगा इति देवा, तहा जागरंताणं जइ कहंचि इमे दोसा भवंति 'वित्तासेज्ज हसेज्ज व भीमं वा अट्टहास मुंचेज्जा' तत्थ वित्तासणं-विगरालरूवाइदरिसणं हसणं-साभावियहासं चेव भीमं बीहावणयं अट्टहासं भीसणो रोमहरिसजणणो सद्दो तं मुंचेज्ज वा, तत्थ किं कायव्वं ?–'अभीएणं' अबीहंतेणं 'तत्थ' બાંધે નહીં અથવા ગીતાર્થ સાધુઓ સુઈ જાય તો આજ્ઞાદિ દોષો જાણવા. શા માટે ? તે કહે છે 10 - તે મૃતક અચથી. આવિષ્ટશરીરવાળું થાય. સામાન્યથી વ્યંતરથી અધિષ્ઠિત શરીર એ અન્યથી આવિષ્ટ અધિષ્ઠિત શરીર કહેવાય. અથવા વિશેષથી પ્રાંત દેવતાવડે જે અધિષ્ઠિત હોય તે. પ્રાંતદેવતા એટલે શત્રુદેવતા = સાધુ ઉપર દ્વેષ ધારણ કરનાર દેવ કે દેવી. (ટૂંકમાં જો રાત્રિના સમયે મૃતકશરીરને છેદે અને બાંધે નહીં અથવા પોતે સૂઈ જાય તો તે શરીરમાં વ્યતરાદિ દેવો प्रवेशे. ते हेव साधुनो शत्रु होय तो शुं थाय ? ते ४३ छ -) 15 ते देवता साना ४२, शरीरमा प्रवेशाने भ७६ मुं थाय, नायव साणे, हो-हो। ४३. જે કારણથી આવા બધાં દોષો ઊભા થાય તે કારણથી મૃતકના શરીરને છેદન અને બંધન કરીને 'જાગવા યોગ્ય છે, પણ સુવા યોગ્ય નથી. હવે કદાચ જાગવા છતાં જો ઊઠે તો આ પ્રમાણેની વિધિ જાણવી કે જે માત્રાનો વાટકો ભરીને રાખ્યો હોય, તેમાંથી ડાબા હાથે માત્રાને લઈને મૃતકના शरीर ७५२ ७iटे अने ४ 3 - " हे ! तुं संथाराभांथी 16 नही, मो५ पाम, प्रमाही जन 20 नही.” गुज्झगा भेटले हेव. तथागता सेवा साधुभाने को ओ रीते मावा धां होषो थाय એટલે કે દેવ વિકરાળરૂપ કરીને ડરાવે, હસે અથવા ભીમ એવા અટ્ટહાસને કરે. ભીમ એટલે ડરાવી નાખે તેવું, અને અટ્ટહાસ એટલે રોમને ઊભા કરી દે તેવા શબ્દો. તે દેવ આવું બધું કરે ત્યારે શું કરવું? તે કહે છે – આવા વિત્રાસણ વિગેરે થાય ત્યારે ડર્યા વિના પૂર્વે કહેવાયેલી ५५. वा आज्ञादयो दोषाः, कथम् ?-'अन्याविष्टशरीरं-विशेषेण पुनः प्रान्ता वा देवता उत्तिष्ठेत्, प्रान्ता 25 नाम प्रत्यनीका, सा प्रान्ता देवता छलेत् कडेवरे प्रविश्योत्तिष्ठेत् प्रनृत्येद्वाऽऽधावेद्वा, यस्मादेते दोषास्तस्मात् छित्वा बद्ध्वा च जागरितव्यं, अथ कदाचित् जाग्रतामपि उत्तिष्ठेत् तदैषो विधिः-'कायिकी वामहस्तेन' यः स कायिकीपतदग्रहस्तस्मात् कायिकी-प्रश्रवणं 'डब्बेणं' वामहस्तेन गृहीत्वा सिञ्चन्ति इदं चोच्यतेमोत्तिष्ठ बुध्यस्व गुह्यक !, मा संसारकादुत्तिष्ठेति, बुध्यस्व मा प्रमत्तो भूः, गुह्यका इति देवाः, तथा जाग्रतां जदि कथञ्चिदिमे दोषा भवन्ति-वित्रासयेत् हसेद्वा भीमं वा अट्टहासं मुञ्चेत्, तत्र वित्रासणं- 30 विकरालरूपादिदर्शनं हसनं-स्वाभाविकहास्यमेव भयानकं भीमं अट्टहासं भीषणो रोमहर्षजननः शब्दस्तं मुञ्चेद्वा, तत्र किं कर्तव्यं ?, अभीतेन-अबिभ्यता तत्र
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy