SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) पडिलेहणा दिसा णंतए' य काले दिया य राओ य। कुसपडिमा पाणग णियत्तणे य तणसीसउगरणे ॥१२७३॥ उट्ठाणणामगहणे पाहिणे काउसग्गकरणे य। ... खमणे य असज्झाएँ तत्तो अवलोयणे चेव ॥१२७४॥ दारं 5 व्याख्या-'पडिलेहण'त्ति प्रत्युपेक्षणा महास्थाण्डिल्यस्य कार्या दिसत्ति दिग्विभागनिरूपणा च 'णतए यत्ति गच्छमपेक्ष्य सदौपग्रहिक नन्तकं-मृताच्छादनसमर्थं वस्त्रं धारणीयं, जातिपरश्च निर्देशोऽयं, यतो जघन्यतस्त्रीणि धारणीयानि, चशब्दात्तथाविधं काष्ठं च ग्राह्यं, 'काले दिया य राओ यत्ति काले दिवा च रात्रौ मृते सति यथोचितं लाञ्छनादि कर्तव्यं, 'कुसपडिम'त्ति नक्षत्राण्यालोच्य कुशपडिमाद्वयमेकं वा कार्यं न वेति 'पाणगि'त्ति उपघातरक्षार्थं पानकं गृह्यते, 10 'नियत्तणे य'त्ति कथञ्चित्स्थाण्डिल्यातिक्रमे भ्रमित्वाऽऽगन्तव्यं न तेनैव पथा, 'तणे'त्ति समानि तृणानि दातव्यानि, 'सीसं 'ति ग्रामं यतः शिरः कार्यं 'उवगरणे'त्ति चिह्नार्थं रजोहरणाद्युपकरणं मुच्यते, गाथासमासार्थः ॥१२७३॥'उहाणे'त्ति उत्थाने सति शबस्य ग्रामत्यागादि कार्य 'णामग्गहणे 'त्ति यदि कस्यचित् सर्वेषां वा नाम गृह्णाति ततो लोचादि कार्य, ‘पयाहिणे' त्ति परिस्थाप्य प्रदक्षिणा न कार्या, स्वस्थानादेव निवर्तितव्यं, 'काउसग्गकरणे 'त्ति परिस्थापिते वसतौ आगम्य 15 ગાથાર્થ : પ્રતિલેખના, દિશા, વસ્ત્ર, દિવસ કે રાત્રિરૂપ કાલ, ઘાસના પૂતળાં, પાણી, પાછું ફરવું, તણખલા, મસ્તક, ઉપકરણો, ગાથાર્થ મૃતકનું ઉત્થાન, નાયગ્રહણ, પ્રદક્ષિણાકાયોત્સર્ગનું કરણ, ઉપવાસ, અસ્વાધ્યાય અને અવલોકન. ટીકાર્થ: (૧) મહાWાંડિલ્યની પ્રત્યુપેક્ષણા કરવી, (૨) દિશાઓના વિભાગનું નિરૂપણ કરવું, 20 (૩) ગચ્છની અપેક્ષાએ સદા મૃતકને ઢાંકવા માટેનું સમર્થ ઔપગ્રહિક વસ્ત્ર ધારણ કરવું. અહીં મૂળમાં ‘તા' = વસ્ત્રશબ્દને એકવચન જે કર્યું છે તે જાતિની અપેક્ષાએ જાણવું, તેથી એકવચન હોવા છતાં અહીં બહુવચન જાણવું, કારણ કે જઘન્યથી પણ ત્રણ વસ્ત્રો રાખવાના હોય છે. “ઘ' શબ્દથી તેવા પ્રકારનું લાકડું પણ ગ્રહણ કરવું, (૪) દિવસ કે રાત્રિરૂપ કાળમાં જયારે કાળધર્મ થાય ત્યારે યથોચિત લાંછનાદિ કરવા. (૫) નક્ષત્ર કયું ચાલી રહ્યું છે? તે જાણી તે પ્રમાણે ઘાસના પૂતળાં એક કે બે કરવા અથવા ન કરવા, (૬) ઉપઘાતથી રક્ષા મેળવવા પાણી રાખવું, (૭) કોઈક રીતે અંડિલભૂમિ ઓળંગાય જાય તો ભમિને પાછા ફરવું પરંતુ તે જ રસ્તેથી પાછા ફરવું નહીં, (૮) તણખલા સમાન રીતે પાથરવા, (૯) જે બાજુ ગામ હોય તે દિશા તરફ મૃતકનું મસ્તક રાખવું, (૧૦) ચિહ્ન માટે મૃતકની બાજુમાં રજોહરણ વિગેરે ઉપકરણો મૂકવા. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૧૨૭૩ 30 (૧૧) જો મૃતક ઊભો થાય તો ગ્રામનો ત્યાગ વિગેરે કરવું, (૧૨) જો મૃતક સાધુઓમાં. એકનું કે બધાનું નામ બોલે તો લોચાદિ કરવા, (૧૩) મૃતકની પરિસ્થાપના કર્યા બાદ પ્રદક્ષિણા આપવી નહીં, પરંતુ જે જયાં હોય ત્યાંથી જ પાછા ફરવું, (૧૪) પરિસ્થાપના કરી વસતિમાં આવીને 25.
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy