SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૬) असज्झाइए सज्झायं मा कुणसु, उवएसो एस, जंपि लोयधम्मविरुद्धं च तं न कायव्वं, अविहीए पमत्तो लब्भइ, तं देवया छलेज्जा, जहा विज्जासाहणवइगुण्णयाए विज्जा न सिज्झइ तहा इहंपि कम्मक्खओ न होइ । वैगुण्यं-वैधर्म्यं विपरीतभाव इत्यर्थः । धम्मयाए-सुयधम्मस्स एस धम्मो जं असज्झाइए सज्झाइयवज्जणं, करंतो य सुयणाणायारं विराहेइ, तम्हा मा कुणसु ॥१४०९॥ 5 चोदक आह-जइ दंतमंससोणियाए असज्झाओ नणु देहो एयमओ एव, कहं तेण सज्झायं વપદ?, માવાર્થ સાદું – कामं देहावयवा दंताई अवजुआ तहवि वज्जा । ___ अणवजुआ न वज्जा इति लोए तह उत्तरे चेवं ॥१४१०॥ व्याख्या-कामं चोदकाभिप्रायअणुमयत्थे सच्चं तम्मओ देहो, तहावि जे सरीराओ 10 अवजुत्तत्ति-पृथग्भूताः ते वज्जणिज्जा । जे पुण अणवजुत्ता-तत्थत्था ते नो वज्जणिज्जा, વાક્યદ્વારા એવો ઉપદેશ અપાય છે કે શ્રુતજ્ઞાનમાં ભક્તિના રોગને કારણે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવો નહીં. અને જે વળી લોકવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ છે તે પણ કરવું નહીં. અવિધિ કરવાથી જીવ પ્રમાદી છે એમ નક્કી થાય છે. આવા પ્રમાદી જીવને દેવ છલના કરે છે. અને તેથી જેમ વિદ્યા એ વિદ્યાસાધનના વૈગુણ્યતાને કારણે એટલે કે વિપરીતભાવને = અવિધિને કારણે સિદ્ધ થતી નથી તેમ 15 અહીં પણ કર્મક્ષય પ્રાપ્ત થતો નથી. વૈગુણ્ય એટલે વિપરીતભાવ અર્થાત્ અવિધિ. ધર્મતાને કારણે અર્થાત્ શ્રતધર્મનો આ ધર્મ = સ્વભાવ છે કે અસક્ઝાયમાં સ્વાધ્યાય છોડવો. જે સાધુ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે તે શ્રુતજ્ઞાનના આચારની વિરાધના કરે છે. તેથી સ્વાધ્યાય કરવો નહીં. (ટૂંકમાં ભક્તિ = સ્વાધ્યાયનો રાગ વિગેરેના કારણે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવો નહીં.) I/૧૪૦૯મી અવતરણિકા : શંકા જો (શરીરથી બહાર પડેલા) દાંત, માંસ, લોહીથી અસઝાય થતી હોય 20 તો દેહ પણ દાંત (= હાડકાં), માંસ વિગેરેથી જ બનેલો છે. તો તેવા દેહથી કેવી રીતે સ્વાધ્યાય કરવો ? આચાર્ય સમાધાન આપે છે કે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ‘ામ' શબ્દ “શિષ્યનો અભિપ્રાય માન્ય છે' એવા અર્થમાં જાણવો. તેથી હે શિષ્ય ! તારી વાત સાચી છે કે દાંત–વિગેરેથી દેહ બનેલો છે. તો પણ જે દાંત વિગેરે શરીરથી છૂટા પડ્યા 25 તે ત્યાજવા યોગ્ય છે. (અર્થાત્ તેની અસઝાય માનવી.) જે વળી શરીરમાં જ રહેલા છે તે ત્યાજ્ય નથી. ‘ત' શબ્દ ઉપદર્શન અર્થમાં છે, અર્થાત લોકમાં આ પ્રમાણે દેખાય છે. (એટલે કે શરીરથી ७१. अस्वाध्यायिके स्वाध्यायं मा कार्षीः, उपदेश एषः, यदपि लोकधर्मविरुद्धं, च तन्न कर्त्तव्यं, अविधौ प्रमत्तो जायते, तं देवता छलयेत्, यथा विद्यासाधनवैगुण्यतया विद्या न सिध्यति तथेहापि कर्मक्षयो न भवति । धर्मतया-श्रुतधर्मस्यैष धर्मो यदस्वाध्यायिके स्वाध्यायस्य वर्जनं, कुर्वंश्च श्रुतज्ञानाचारं विराधयति, 30 तस्मात् मा कार्षीः । यदि दन्तमांसशोणितादिष्वस्वाध्यायिकं ननु देह एतन्मय एव, कथं तेन स्वाध्यायं कुरुत ?, चोदकाभिप्रायानुमतार्थे , सत्यं तन्मयो देहः, तथापि ये शरीरात् पृथग्भूतास्ते वर्जनीयाः, ये पुनः तत्रस्थास्ते न वर्जनीयाः ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy