SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ तिर्ययसंबंधी असभ्य (ला. २२४ ) * उहथ 'यह बिंदु' पच्छद्धं साहुवसही आसण्णेण गच्छमाणस्स तिरियस्स जदि रुहिरबिंदु गलिया ते "जइ रायपहंतरिया तो सुद्धा, अह रायपहे चेव बिंदू गलिया तहावि सज्झाओ कप्पतित्तिकाउं, अह अण्णम्मि पहे अण्णत्थ वा पडियं तो जइ उदगवुट्ठिवाहेण हियं तो सुद्धो, 'पुणत्ति विशेषार्थप्रतिपादने, पलीवणगेण वा दड्ढे सुज्झइत्ति गाथार्थः ॥ २२३ ॥ मूल गाथायां 'परवयणं साणमादीणि त्ति परोत्ति चोयगो तस्स वयणं जइ साणो पोग्गलं 5 समुद्दिसित्ता जाव साहुवसहीसमीवे चिह्न ताव असज्झाइयं, आदिसद्दाओ मज्जारादी । आचार्य आह— जइ फुसइ तर्हि तुंडं अहवा लेच्छारिएण संचिक्खे। इहरा न होइ चोयग ! वंतं वा परिणयं जम्हा ॥ २२४॥ ( भा. ) व्याख्या - साणो भोत्तुं मंसं लेच्छारिएण तोंडेण वसहिआसण्णेण गच्छंतो तस्स जड़ तोंडं 10 रुहिरेण लित्तं खोडादिसु फुसति तो असज्झाइयं, अहवा लेच्छारियतुंडो वसहिआसन्ने चिइ तहवि २हेल) 'रायपह वूढ सुद्धे' पहनी व्याख्या - (ला.- २२३ भां. आपेल) 'रायपह बिंदु' विगेरे પશ્ચાર્ય – સાધુની વસતિની નજીકથી પસાર થતાં તિર્યંચના લોહીના ટીપાં નીચે પડ્યા. તે જો રાજમાર્ગથી અંતરિત હોય તો વસતિ શુદ્ધ જાણવી. હવે જો રાજમાર્ગ ઉપર જ તે ટીપાં પડ્યાં હોય તો પણ સ્વાધ્યાય કરો કલ્પે છે. પરંતુ જો રાજમાર્ગને બદલે બીજા કોઈ નાના રસ્તા ઉપર 15 પડ્યા હોય કે અન્યત્ર (= વસતિની આજુબાજુ) પડ્યા હોય તો જો તે ટીપાં પાણીના મોટા પ્રવાહ साथै वही भय तो वसति शुद्ध भएावी. 'पुण' शब्द विशेष वातने भावनार छे. (ते खाप्रमाणे) કે અગ્નિને કારણે તે ટીપાં બળી જાય તો પણ વસતિ શુદ્ધ જાણવી. ।।ભા.-૨૨૩ अवतरशिडा : भूणगाथामां (गा. १३५५मां) 'परवयणं साणमादीणि' हे ऽधुं तेनी व्याया પર એટલે પ્રશ્ન કરનાર શિષ્ય. તેનું વચન આ પ્રમાણે છે કે જો કૂતરો માંસ ખાઈને જ્યાં 20 સુધી સાધુની વસતિ પાસે ઊભો રહે ત્યાં સુધી અસઝાય. આદિશબ્દથી બિલાડી વિગેરે જાણવા. આ પ્રશ્નનું સમાધાન આચાર્ય કરે છે કે ડ્ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. - ટીકાર્થ : કૂતરો માંસને ખાધા બાદ લેપાયેલા મુખ સાથે વસતિની બાજુમાંથી પસાર થતો હોય ત્યારે જો લોહીથી ખરડાયેલા પોતાના મોંને તે કૂતરો ઉપાશ્રયના લાકડાં વિગેરેને (પહેલાં 25 કાળમાં લાકડામાંથી મકાન બનતા હતા તેથી અહીં લાકડાં વિગેરે લીધા છે બાકી વર્તમાનમાં મકાનની ३०. राजपथे बिन्दवः । पश्चार्धं । साधुवसतेरासन्नेन गच्छतस्तिरश्चो यदि रुधिरबिन्दवो गलितास्ते यदि राजपथान्तरितास्तर्हि शुद्धाः, अथ राजपथ एव बिन्दुः गलितः तथापि स्वाध्यायः कल्पते इतिकृत्वा, अथान्यस्मिन् पथेऽन्यत्र वा पतितः तर्हि यद्युदकवेगेन व्यूढं तर्हि शुद्धः, प्रदीपनकेन वा दग्धे शुध्यतीति । पर इति नोदकः तस्य वचनं - यदि श्वा पुद्गलं भुक्त्वा यावत् साधुवसतिसमीपे तिष्ठति तावदस्वाध्यायिकं, 30 आदिशब्दात् मार्जारादयः । श्वा भुक्त्वा मांसं लिप्तेन मुखेन वसत्यासन्नेन गच्छन् (स्यात्), तस्य मुखं यदि रुधिरेण लिप्तं काष्ठादिषु स्पृशति तदाऽस्वाध्यायिकं, अथवा लिप्तमुखो वसत्यासन्ने तिष्ठति तथापि
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy