SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચસંબંધી અસઝાય (નિ. ૧૩૫૫) ૩૬૩ अस्यैवार्थस्य प्रकटनार्थमाह भाष्यकारः - मूसाइ महाकायं मज्जाराईहयाघयण केई। अविभिन्ने गिण्हेउं पढंति एगे जइ पलाहि ॥२२१॥ (भा०) गतार्थेवेयं ॥ तिरियमसज्झाइयाहिगार एव इमं भन्नइ अंतो बहिं च भिन्नं अंडग बिंदू तहा विआया य। रायपह वूढ सुद्धे परवयणं साणमादीणि ॥१३५५॥ दारं व्याख्या त्वस्या भाष्यकार एव प्रतिपदं करिष्यति । लाघवार्थं त्विह न व्याख्यायते 'अंतो बहिं च भिन्नं अंडग बिंदु'त्ति अस्य गाथाशकलस्य व्याख्या अंडगमुज्जियकप्पे न य भूमि खणंति इहरहा तिन्नि। ‘असज्झाइयपमाणं मच्छियपाओ जहिं निबुड्डे ॥२२२॥ (भा०) 10 साहुवसहीओ सट्ठीओ हत्थाणंतो भिन्ने अंडए असज्झायं बहिभिन्ने न भवइ । अहवा साहुवसहिए अंतो बहिं वा अंडयं भिन्नति वा उज्झियंति वा एगहें, तं च कप्पे वा उज्झियं भूमीए वा, जइ कप्पे तो कप्पं सट्ठीए हत्थाणं बाहिं नीणेऊण धोवंति तओ सुद्धं, अह भूमीए भिन्नं અવતરણિકા : આ જ અર્થને પ્રગટ કરવા માટે ભાષ્યકાર કહે છે 5. ગાથાર્થ : ઉંદર વિગેરે મહાકાય જીવો બિલાડી વિગેરે દ્વારા જ્યાં હણાયા તે આઘાતનસ્થાનથી 15 અભિન કલેવર ગ્રહણ કરીને સાઠ હાથની બહાર જો બિલાડી વિગેરે પલાયન થઈ જાય તો કેટલાક આચાર્યો સ્વાધ્યાયને કરે છે. (અર્થાત્ સ્વાધ્યાય કરવો ત્યાં કહ્યું છે એમ કહે છે.) टीआर्थ : Pथार्थ स्पष्ट ४ छ. ॥मा.-२२१॥ અવતરણિકા : તિર્યંચ અસક્ઝાયના અધિકારમાં આગળ કહેવાય છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : (આ દ્વાર ગાથા છે.) આ ગાથાના દરેક પદનો અર્થ ભાષ્યકાર પોતે જ આગળ ७२शे. साधव थाय ते भाटे मी ०४९॥वाती नथी. ॥१3५५॥ 'अंतो बहिं च...' विगेरे पानी ટુકડાની વ્યાખ્યા છે. थार्थ : टार्थ प्रभावो . ટીકાર્થ : સાધુની વસતિથી સાઠ હાથની અંદર જો ઇંડુ ફૂટે તો અસજઝાય, બહાર ફૂટે તો 25 અસઝાય થતી નથી. અથવા સાધુની વસતિની અંદર કે બહાર ઇંડુ ફૂટ્યું. અહીં મિત્ર કે સબ્સિત બંને શબ્દો એકાર્થિક છે. તે ઇંડું વસ્ત્ર ઉપર ફૂછ્યું કે જમીન ઉપર છૂટ્યું. તેમાં જો વસ્ત્ર ઉપર ફૂટ્યું હોય તો તે વસ્ત્રને સાઠ હાથથી બહાર લઈ જઈને ધોવાથી વસતિ શુદ્ધ થાય છે. હવે જો २८. तैरश्चास्वाध्यायिकाधिकार एवेदं भण्यते । साधुवसतेः षष्टेहस्तेभ्योऽर्वाग् भिन्नेऽण्डेऽस्वाध्यायिक बहिर्भिन्ने न भवति, अथवा साधुवसतेरन्तर्बहिर्वाऽण्डं भिन्नमिति वोज्झितं वैकार्थों, तच्च कल्पे वोज्झितं 30 भूमौ वा, यदि कल्पे तर्हि कल्पं षष्टेर्हस्तेभ्यो बहिः नीत्वा धोवन्ति ततः शुद्धं, अथ भूमौ भिन्नं 20
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy