SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) वा इमं छड्डेह अम्ह सज्झाओ न सुज्झइ, जदि तेहिं छड्डितं तो सुद्धं, अह नेच्छंति ताहे अण्णं वसहिं मग्गंति, अह अण्णा वसही न लब्भइ ताहे वसहा अप्पसागारिए विगिचंति । एस अभिण्णे विही, अह भिन्नं ढंकमादिएहि समंता विक्किण्णं तंमि दिलृमि विवित्तंमि सुद्धा, असढभावं गवेसेंतेहिं जं दिळं तं सव्वं विवित्तंति छड्डियं, इयरंमि अदिटुंमि तत्थत्थेवि सुद्धा-सज्झायं 5 करेंताणवि न पच्छित्तं, एत्थ एयं पसंगओ भणियंति गाथार्थः, वुग्गहेत्ति गयं ॥१३४९॥ इयाणिं सारीरेत्ति दारं, तत्थ सारीरंपि य दुविहं माणुस तेरिच्छियं समासेणं। तेरिच्छं तत्थ तिहा जलथलखहजं चऊद्धा उ॥१३५०॥ व्याख्या-सारीरमवि असज्झाइयं दुविहं - माणुससरीररुहिरादि असज्झाइयं तिरिच्छसरीर10 रुहिरादि असज्जाइयं च । एत्थ माणुसं ताव चिट्ठउ, तेरिच्छं ताव भणामि, तं तिविहं (અર્થાત ઘણા વર્ષોથી જે ધર્મમાં જોડાયેલો હોય તેવા શ્રાવકને) અથવા સાધુ પ્રત્યે બહુમાન ધારણ કરનાર ભદ્રપરિણામી જીવને કહે કે – “આ મડદાને દૂર કરો આનાથી અમારે સ્વાધ્યાય થતો નથી.” જો તે લોકો મડદાને દૂર નાંખે તો સ્થાન શુદ્ધ થાય. પરંતુ જો દૂર કરવા ન ઇચ્છે તો સાધુઓ બીજા ઉપાશ્રયની શોધ કરે. હવે જો બીજી વસતિ મળતી નથી તો ગચ્છમાં રહેલા વૃષભ 15 સાધુઓ (રાત્રિના સમયે) કોઈ જોતા ન હોય ત્યારે અન્ય સ્થાને જઈને પરઠવે. આ વિધિ જો મડદુ અભિન્ન હોય તો જાણવી. જો મડદું કાગડા વિગેરેદ્વારા ચૂંથી નંખાયું હોય અને માંસ વિગેરેના ટુકડા ચારેબાજુ વિખેરાઈ ગયા હોય તો જેટલા ટુકડા દેખાય તેટલાને દૂર કરતા સાધુઓ શુદ્ધ જાણવા. (અર્થાત્ સ્વાધ્યાય, કરી શકે.) અશઠભાવે ગવેષણા કરતા જે દેખાય તે બધું દૂર કર્યું. હવે કંઈ દેખાતું નથી તો ત્યાં 20 જ રહેવા છતાં સાધુઓ શુદ્ધ છે અર્થાત્ સ્વાધ્યાય કરતા હોવા છતાં પણ સાધુઓને પ્રાયશ્ચિત્ત આવતું નથી. આ વાત અહીં પ્રસંગથી કહી. વ્યુહ્વાહ' દ્વાર પૂર્ણ થયું. ૧૩૪૯ અવતરણિકા : હવે “શારીરિક' દ્વારા જણાવે છે. તેમાં હું ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : શારીરિક અસ્વાધ્યાય પણ બે પ્રકારે છે – મનુષ્યના શરીરના લોહી વિગેરે 25 અસ્વાધ્યાય અને તિર્યંચશરીરના લોહી વિગેરે અસ્વાધ્યાય. અહીં મનુષ્યસંબંધી અસ્વાધ્યાયની વાત હમણાં ઊભી રાખો, પ્રથમ તિર્યંચસંબંધી અસ્વાધ્યાય હું કહું છું – તિર્યંચસંબંધી અસ્વાધ્યાય ત્રણ २३. वेमं त्यज अस्माकं स्वाध्यायो न शुध्यति, यदि तैस्त्यक्तः शुद्धः, अथ न त्यजन्ति तदाऽन्यां वसतिं मार्गयन्ति, अथान्या वसतिर्न लभ्यते तदा वृषभा अल्पसागारिके त्यजन्ति, एषोऽभिन्ने विधिः, अथ भिन्नं ढङ्कादिभिः समन्तात् विकीर्णं दृष्टे विविक्ते शुद्धाः, गवेषयद्भिर्यदृष्टं तत् सर्वं परिष्ठापितं, इतरस्मिन्30 अदृष्टे तत्रस्थेऽपि शुद्धाः-स्वाध्यायं कुर्वतामपि न प्रायश्चित्तं, अत्रैतत् प्रसङ्गतो भणितं । व्युद्ग्रह इति गतं, इदानीं शारीरमिति द्वारं तत्र-शारीरमपि अस्वाध्यायिकं द्विविधं-मानुष्यशरीररुधिरादि अस्वाध्यायं तैरश्चशरीररुधिरादि अस्वाध्यायं च, अत्र मानुष्यं तावत्तिष्ठतु तैरश्चं तावद्भणामि-तत्रिविधं
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy