SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વિગેરેની આશાતના (પામે... સૂત્ર) @ ૩૨૯ दोसो ? ॥२॥ उवही य बहुविगप्पो बंभव्वयरक्खणत्थमेयासिं । भणिओ जिणेहि जम्हा तम्हा उवहिमि नो दोसो ॥३॥ समणाण नेय एया उवद्दवो सम्मसारवंताण। आगमविहिं महत्थं जिणवयणसमाहियप्पाणं ॥४॥ 'सावयाणं आसायणाए' श्रावकाणामाशातनया, क्रिया तथैव, जिनशासनभक्ता गृहस्थाः श्रावका भण्यन्ते, आशातना तु-लद्धूण माणुसत्तं नाऊणवि जिणमयं न जे विरइं। पडिवज्जंति कहं ते धण्णा वुच्चंति लोगंमि ? ॥१॥ सावगसत्तासायणमित्युत्तरं 5 कम्मपरिणइवसाओ । जइवि पवज्जंति न तं तहावि धण्णत्ति मग्गठिया ॥२॥ सम्यग्दर्शनमार्गस्थितत्वेन गुणयुक्तत्वादित्यर्थः, 'सावियाणं आसायणाए' श्राविकाणामाशातनया, क्रियाऽऽक्षेपपरिहारौ पूर्ववत्, ‘देवाणं आसायणाए' देवानामाशातनया, क्रिया तथैव, आशातना तु–कामपसत्ता विरईए वज्जिया अणिमिसा य निच्चिट्ठा । देवा सामत्थंमिवि न य तित्थस्सुन्नइकरा य ॥१॥ एत्थ કરતી નથી. વળી કદાચ સંજવલનના ઉદયથી કંઈક કલહ થાય તો પણ એમાં કયો દોષ છે? 10 (અર્થાત્ તે ક્ષત્તવ્ય છે.) (૩) તથા ઘણા પ્રકારની જે તેઓ ઉપધિ રાખે છે તે તેઓના બ્રહ્મચર્યના રક્ષણ માટે રાખવાનું જિનેશ્વર ભગવંતોએ જ કહ્યું હોવાથી આટલી ઉપધિ રાખવા છતાં તેમને કોઈ દોષ નથી. (૪) મહાઅર્થવાળી આગમવિધિ પ્રમાણે સમ્યગુ રીતે રક્ષણ કરતા અને જિનવચનમાં જ સ્થાપિત કરેલ છે આત્મા જેમણે એવા સાધુઓને સાધ્વીજીઓ ઉપદ્રવરૂપ નથી. (૭) શ્રાવકોની આશાંતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. જિનશાસનના 15 ભક્ત એવા ગૃહસ્થો શ્રાવક તરીકે જાણવા. તેઓની આશાતના – (૧) મનુષ્યભવને પામીને, જિનમતને જાણીને પણ જે આ શ્રાવકો વિરતિને સ્વીકારતા નથી તેઓ આ લોકમાં ધન્ય કેવી રીતે કહેવાય ? (૨) આ પ્રમાણે શ્રાવકોના સત્ત્વની આશાતના કરનારને ઉત્તર આપવો કે – “તે શ્રાવકો પોતાના કર્મોની વિચિત્ર પરિણતિને કારણે જો કે વિરતિને સ્વીકારતા નથી છતાં પણ માર્ગસ્થિત હોવાથી તેઓ ધન્ય છે. (૩) અર્થાત્ સમ્યગ્દર્શનરૂપ માર્ગમાં રહેલા હોવાથી તેઓ 20 ગુણયુક્ત જે છે અને માટે જ ધન્ય છે.) (૮) શ્રાવિકાઓની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ શ્રાવકોની જેમ જાણવા. (૯) દેવોની આશાતનાના કારણે... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. આશાતના – (૧) દેવો કામમાં આસક્ત છે, વિરતિ વિનાના છે, અનિમેષ નયનવાળા છે, વળી અનુત્તરવાસી દેવો તો) નિષ્યષ્ટ છે. વળી પોતાનું સામર્થ્ય હોવા છતાં દેવો તીર્થની ઉન્નતિ કરનારા નથી. (૨) આનો 25 ९६. दोषः ? ॥२॥ उपधिश्च बहुविकल्पो ब्रह्मव्रतरक्षणार्थमेतासाम् । भणितो जिनैर्यस्मात् तस्मादुपधौ न दोषः ॥३॥ श्रमणानां नैता उपद्रवः सम्यक्सारवताम् । आगमविधि महार्थं जिनवचनसमाहितात्मनां ॥४॥ लब्ध्वा मानुष्यं ज्ञात्वाऽपि जिनवचनं न ये विरतिं । प्रतिपद्यन्ते कथं ते धन्या उच्यन्ते लोके ? ॥१॥ श्रावकसत्त्वाशातनमत्रोत्तरं कर्मपरिणतिवशात् । यद्यपि न तां प्रतिपद्यन्ते तथापि धन्या मार्गस्थिता इति ॥२॥ कामप्रसक्ता विरत्या वर्जिता अनिमेषा निश्चेष्टाश्च देवाः सामर्थ्येऽपि न च तीर्थोन्नतिकारकाश्च ॥१॥ अत्र 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy