SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સંગત્યાગ–જિનદેવની કથા (નિ. ૧૩૨૦) # ૩૧૩ विगिंचामित्ति, पत्ताबंधं मुयंतस्स हत्थो लित्तो, सो तेण एगत्थ फुसिओ, तेण गंधेण कीडियाओ आगयाओ, जा जा खाइ सा सा मरइ, तेण चिंतियं-मए एगेण समप्पउ मा जीवघाओ होउत्ति एगत्थ थंडिले आलोइयपडिक्कंतेणं मुहणंतगं पडिलेहित्ता अणिंदंतेण आहारियं, वेयणा य तिव्वा जाया अहियासिया, सिद्धो, एवं अहियासेयव्वं, उदए मारणंतियत्ति गयं २९ । इयाणि संगाणं च परिहण्णंति, संगो नाम 'पञ्ज सङ्गे' भावतोऽभिष्वङ्गः स्नेहगुणतो रागः भावो उ अभिसंगो 5 येनास्य सङ्गेन भयमुत्पद्यते तं जाणणापरिण्णाए णाऊण पच्चक्खाणपरिणाए पच्चक्खाएयव्वं, तत्थोदाहरणगाहा नयरी य चंपनामा जिणदेवो सत्थवाहअहिछत्ता। अडवी य तेण अगणी सावयसंगाण वोसिरणा ॥१३२०॥ પાત્રબંધને છોડતા તે સાધુનો હાથ શાકવાળો થયો. સાધુએ ખરડાયેલા હાથથી એક સ્થાને સ્પર્શ 10 કર્યો. તેના ગંધથી ત્યાં કીડીઓ આવી. જે જે કીડી ખાય છે તે તે મરે છે. તેથી સાધુએ વિચાર્યું – “વધારે જીવોનો ઘાત ન થાય તે માટે હું એક જ મરું તો સારું.” એમ વિચારી એક સ્થાને અચિત્તભૂમિએ આલોચના પ્રતિક્રમણ કરી મુહપત્તિનું પ્રતિલેખન કરીને નિંદા કર્યા વિના તે શાક સાધુએ વાપર્યું વાપરતાની સાથે તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. સમતાપૂર્વક તે સહન કરી. સિદ્ધ થયો. આ પ્રમાણે અન્ય સાધુઓએ પણ સહન કરવું જોઈએ. “મારણાન્તિક ઉદય” દ્વાર પૂર્ણ થયું. 15 Y/૧૩૧૯ અવતરણિકા : હવે “સંગની પરિજ્ઞા” દ્વારા જણાવે છે. “સ ધાતુ સંગમાં વપરાતો હોવાથી સંગ એટલે ભાવથી અભિવૃંગ, અર્થાત્ સ્નેહનો ગુણ હોવાથી ( ચોંટવાનો સ્વભાવ હોવાથી) રાગ એટલે કે ભાવ (=જીવનો પરિણામ) એ અભિન્ડંગ છે. (શું જીવના બધા પરિણામો અભિવૃંગરૂપ છે ? ના) જે (ધન-ધાન્ય પત્ની વિગેરેની વૃદ્ધિના) પરિણામથી આ જીવને 20 (ભવિષ્યમાં નારકાદિભવના દુઃખોરૂપ) ભય ઉત્પન્ન થાય છે તે પરિણામ અભિન્ડંગ છે. આવા અભિવૃંગરૂપ સંગને જ્ઞપરિજ્ઞાવડે ( જ્ઞાનથી) જાણીને પચ્ચકખાણપરિજ્ઞાવડે તેનું પચ્ચખાણ કરવા યોગ્ય છે. તેમાં ઉદાહરણગાથા આ પ્રમાણે છે ; ગાથાર્થ : ચંપાનામની નગરી – જિનદેવસાર્થવાહનું અહિછત્રાનગરીમાં ગમન – જંગલ - તેની આગળ અગ્નિ – પાછળ વાઘ – સંગોનો ત્યાગ. # (૩૦) “સંગનો ત્યાગ' ઉપર જિનદેવસાર્થવાહનું દૃષ્ટાન્ત છે ८०. त्यजामीति, पात्रबन्धं मुञ्चतो हस्तो लिप्तः, स तेनैकत्र स्पृष्टः, तेन गन्धेन कीटिका आगताः, या या खादति सा म्रियते, तेन चिन्तितं-मयैकेन समाप्यतां मा जीवघातो भूदिति एकत्र स्थण्डिले मुखानन्तकं प्रतिलिख्य आलोचितप्रतिक्रान्तेनानिन्दयताहारितं, वेदना च तीव्रा जाताऽध्यासिता, सिद्धः, एवमध्यासितव्यं, उदयो मारणान्तिक इति गतं, इदानीं सङ्गानां च परिहरणमिति, सङ्गो नाम, भावस्त्वभिष्वङ्गः, स ज्ञानपरिज्ञया 30 , જ્ઞાત્વિા પ્રત્યાધ્યાનપરિજ્ઞયા પ્રત્યાધ્યાતિવ્ય:, તત્રો દરપનાથી આ
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy