SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) जाहे पविसइ ताहे एवं जोगसंनिरोहं करेइ जह न किंचि चेएइ, तेसिं च जे मूले ते अगीयत्था, तेसिं पूसमित्तो सद्दाविओ, आगओ, कहियं से, तेण पडिवन्नं, ताहे एगत्थ उवरए निव्वाघाए झाएंति, सो य तेसिं न ढोयं देइ, भणइ-एत्तो ठियगा वंदह, आयरिया वाउला, अण्णया ते अवरोप्परं मंतंति-किं मण्णे होज्जा गवेसामोत्ति, एगो ओवरगबारे ठिओ निवन्नेइ, चिरं च 5 ठिओ, आयरिओ न चलइ न भासइ न फंदइ ऊसासनिस्सासोवि नत्थि, सुहुमो किर तेसिं भवइ, सो गंतूण कहेइ अण्णेसिं, ते रुठ्ठा, अज्जो ! तुमं आयरिए कालगएवि न कहेसि, सो भणइन कालगयत्ति, झाणं झायइत्ति, मा वाघायं करेहित्ति, अण्णे भणंति पव्वइयगा-एसो लिंगी मन्ने वेयालं साहेउकामो लक्खणजुत्ता आयरिया तेण ण कहेइ, अज्ज रत्तिं पेच्छहिह, ते आरद्धा तेण મારે સૂક્ષ્મધ્યાનમાં પ્રવેશ કરવો છે. તે સૂક્ષ્મધ્યાન મહાપ્રાણધ્યાન સમાન છે. તેમાં જયારે પ્રવેશ 10 કરવાનો હોય ત્યારથી એ રીતે યોગોનો વિરોધ કરવો પડે જાણે કે કશું કરતા જ નથી. (અર્થાતુ. જાણે કે મડદું ન હોય.) તે આચાર્ય પાસે જે સાધુઓ હતા તે બધા અગીતાર્થ હતા (તેથી આચાર્ય સંબંધી જવાબદારી સંભાળે એવું કોઈ નહોતું.) તેથી આચાર્યે પુષ્પમિત્રને બોલાવ્યો. તે આવ્યો. બોલાવવાનું કારણ જણાવ્યું. પુષ્પમિત્રે વાત સ્વીકારી. ત્યારે આચાર્ય વ્યાઘાત વિનાના એક ઓરડામાં ધ્યાન લગાવીને બેઠા. પુષ્પમિત્ર કોઈ 15 शिष्योने ते. मो२.७मा प्रवेशवा तो नथी, सने हे छ – “ मी ०४ २४ीने वहन २री दो, આચાર્ય અમુક કાર્યમાં વ્યસ્ત છે.” શિષ્યો પરસ્પર મંત્રણા કરે છે કે શું ખબર તે આચાર્ય જીવે છે કે નહીં ? ચલો આપણે તપાસ કરીએ.” એક શિષ્ય છુપી રીતે દરવાજા પાસે ઊભો રહીને જુએ છે. તે લાંબા કાળ સુધી ઊભો રહ્યો છતાં આચાર્ય ચાલતા નથી, બોલતા નથી, હલનચલન કરતા નથી. શ્વાસોચ્છવાસ પણ કરતા નથી. (એવું લાગવાનું કારણ એ હતું કે આચાય) 20 श्वासोश्वास सूक्ष्म रीते. सेता ता. | શિષ્ય આવીને બીજા સાધુઓને કહ્યું. તે બધા ગુસ્સે ભરાયા અને પુષ્પમિત્રને કહ્યું – “હે આર્ય ! આચાર્ય કાળ પામવા છતાં તું કહેતો નથી.” પુષ્પમિત્રે કહ્યું – “આચાર્ય કાળ પામ્યા નથી. તેઓ ધ્યાન ધરે છે. તેથી તમારે કોઈએ વિક્ષેપ કરવો નહીં.” ત્યારે બીજા સાધુઓએ કહ્યું – “એવું લાગે છે કે આ વેષધારી (અર્થાત્ શિથિલાચારી પુષ્પમિત્ર) વેતાલને સાધવાની ઇચ્છાવાળો 25 ७७. यदा प्रविशति तदैवं योगसंनिरोधः क्रियते यथा न किञ्चित् चित्यते, तेषां च ये पावें तेऽगीतार्थाः, तैः पुष्पमित्रः शब्दितः, आगतः, कथितं तस्य, तेन प्रतिपन्नं, तदैकापवरके निर्व्याघाते घ्यायन्ति, स च तेषां नागन्तुं ददाति, भणति-अत्र स्थिता वन्दध्वं, आचार्या व्यापृताः, अन्यदा ते परस्परं मन्त्रयन्ते-किं मन्ये भवेद् गवेषयाम इति, एकोऽपरकद्वारे स्थितो निभालयति, चिरं च स्थितः, आचार्यों न चलति न भाषते न स्पन्दते उच्छ्वासनिःश्वासावपि न स्तः, सूक्ष्मौ किल तेषां भवतः, स गत्वा कथयति अन्येषां, ते रुष्टा, 30 आर्य ! त्वमाचार्यान् कालं गतानपि न कथयसि, स भणति-न कालगता इति, ध्यानं ध्यायन्ति, मा व्याघातं काटेंति, अन्ये भणन्ति प्रव्रजिता-एष लिङ्गी मन्ये वैतालं साधयितुकामो लक्षणयुक्ता आचार्यास्तेन न कथयति, अथ रात्रौ प्रेक्षध्वं, ते आरब्धास्तेन
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy