SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ अप्रभाह - भगधसुंहरीनी प्रथा (नि. १३१६ ) 309 मी वक्खाणं- रायगिहे णयरे जरासंघो राया, तस्स सव्वप्पहाणाओ दो गणियाओमगहसुंदरी मगहसिरी य, मगहसिरी चिंतेइ - जइ एसा न होज्जा ता मम अन्नो माणं न खंडेज्जा, राया य करयलत्थो होज्जत्ति जसो यत्ति, तीसे छिद्दाणि मग्गड़, ताहे मगहसिरीए नट्टदिवसंमि कणियारेसु सोवन्नियाओ विसधूवियाओ सूचीओ केसरसरिसियाओ खित्ताओ, ओ पुण तीसे मगहसुंदरीए मयहरियाए ऊहियाओ, कहं भमरा कण्णियाराणि न अल्लियंति चूएसु निलेंति ?, 5 नूणं सदोसाणि पुप्फाणि, जइ य भणीहामि एएहिं पुप्फेहिं अच्चणिया अचोक्खा विभावि वा तो गामेलगत्तणं होहित्ति उवाएणं वारेमित्ति, सा य रंगं ओइण्णिया, अण्णया मंगलं गिज्जइ, साइमं गीतियं पगीया— पत्ते वसंतमासे आमोअ पमोअए पवत्तंमि । मुत्तूण कण्णिआरए भमरा सेवंति चूअकुसुमाई ॥१३१६॥ ૐ (૨૬) ‘અપ્રમાદ’ ઉપર મગધસુંદરીનું દૃષ્ટાન્ત રાજગૃહનગરમાં જરાસંધ રાજા હતો. તેને સર્વમાં મુખ્ય એવી બે ગણિકાઓ હતી મગધસુંદરી અને મગધશ્રી. એકવાર મગધશ્રી વિચારે છે કે – “જો આ મગધસુંદરી ન હોય તો બીજી કોઈ મારા માનને ખંડિત કરી શકે એમ નથી. (અર્થાત્ મારી સ્પર્ધા કરનાર બીજી કોઈ રહે નહીં.) અને રાજા પુણ મારા હાથમાં આવી જશે. મારો યશ પણ ફેલાશે.” તે મગધસુંદરીના 15 દોષો શોધે છે. તેમાં એકવાર મગધશ્રીએ (મગધસુંદરીના) નૃત્યના દિવસે સુર્વણની બનેલી સોયના સમૂહને વિષથી વાસિત કરીને તથા કેસર જેવા રંગની કરીને કર્ણિકારપુષ્પોમાં લગાવી દીધી. મગધસુંદરીએ પોતાની મહત્તરિકા સાથે પુષ્પોસંબંધી વિચારણા કરી કે – “ભમરાઓ કર્ણિકારપુષ્પો ઉપર કેમ બેસતા નથી ?, આંબાના પુષ્પો ઉપર બેસે છે.” નક્કી આ પુષ્પોમાં કંઈક દોષો હોવો જોઈએ. પરંતુ જો હું એમ કહીશ કે આ પુષ્પોથી કરેલી પૂજા શુદ્ધ ન કહેવાય અથવા 20 આ પુષ્પો વિષથી મિશ્રિત છે તો મારું ગામડિયાપણું થશે (અર્થાત્ મને ગામડાની સ્ત્રી છે એવું કહેશે.) તેથી આ આપત્તિને કોઈ ઉપાયથી દૂર કરું. તે રંગમંચ ઉપરથી નીચે ઉતરી. એકવાર મંગલ ગવાય છે. તે દિવસે મગધસુંદરીએ આ પ્રમાણેનું ગીત ગાયું ગાથાર્થ : વસંતમાસ પ્રાપ્ત થતાં પુષ્પોની સુગંધ ચારે બાજુ ફેલાતા ભમરાઓ આનંદિત થાય છે. ત્યારે તેઓ કર્ણિકારને છોડીને આંબાના પુષ્પોને સેવે છે. - 10 25 ७४. अस्या व्याख्यानं—राजगृहे नगरे जरासन्धो राजा, तस्य सर्वप्रधाने द्वे गणिके-मगधसुन्दरी मगधश्रीश्च मगधश्रीश्चिन्तयति, यद्येषा न भवेत् तदा मम नान्यो मानं खण्डयेत्, राजा च करतलस्थो भवेदिति यशश्च तस्याश्छिद्राणि मार्गयति, तदा मगधश्रिया नृत्यदिवसे कर्णिकारेषु सौवर्णिका विषवासिताः सूचयः केशरसदृशाः क्षेपितवती, ताः पुनस्तस्या मगधसुन्दर्या महत्तरिकया ज्ञाता, कथं भ्रमराः कर्णिकारेषु नागच्छन्ति ? चूतेषु लगन्ति नून सदोषाणि पुष्पाणि, यदि चाभणिष्यं एतैः पुष्पैरर्चनिकाऽचोक्षा विषभावितानि 30 वा तदा ग्रामेयकत्वमभविष्यदिति उपायेन वारयामि इति सा च रङ्गमवतीर्णाऽन्यदा मङ्गलं गीयते, सेमां गीतिं प्रगीतवती
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy