SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ((भाग - ६) इ- अहं तुब्भं राया मम तुब्भे करं देह, सो सुक्ककच्छूए गहितो, ताणि भणइ-ममं कंडुयह, ताहे से करकंडुत्ति नामं कयं, सो य तीए संजतीए अणुरत्तो, सा से मोदगे देइ, जं वा भिक्ख लट्ठ लहइ, संवडिओ मसाणं रक्खड़, तत्थ य दो संजया तं मसाणं केणइ कारणेण गया, जाव एगत्थ वंसीकुडंगे दंडगं पेच्छंति, तत्थेगो दंडलक्खणं जाणइ, सो भणइ-जो एयं दंडगं गेण्हइ 5 सो राया हवई, किंतु पडिच्छियव्वो जाव अण्णाणि चत्तारि अंगुलाणि वड्डइ, ताहे जोगोत्ति, तेण मायंगेण एगेण य धिज्जाइएण सुयं, ताहे सो मरुगो अप्पसागारिए तं चउरंगुलं खणिऊण छिंदड़, तेण य चेडेण दिट्ठो,, उद्दालिओ, सो तेण मरुएण करणं णीओ, भणड़ - देहि दंडगं, सो भइ मम मसाणे न देमि, धिज्जाइओ भणिओ - अण्णं गिण्ह, सो नेच्छइ, भाइ-मम एएण कज्जं, सोवि दारओ णेच्छति, सो दारगो पुच्छिओ-किं न देसि ?, भाइ- अहं एयस्स दंडगस्स पहावेणं 10 जाह जाणो साथै रमतो ते जाणोने उहे छे - “हुं तमारो राम धुं, तमे भने ४२ खायो. " તે બાળકને સૂકી ખણજ થવાનું ચાલું થયું. તેથી તે બાળકોને કહે છે “તમે મને ખણી આપો.” તે બાળકનું ‘કરકંડુ' નામ પડ્યું. તે કરકંડુ તે સાધ્વી ઉપર અનુરક્ત થયો. સાધ્વી તેને મોદક લાવીને આપે છે. અથવા જે ભિક્ષામાં સારું પ્રાપ્ત થયું હોય તે આપે છે. મોટો થયેલો તે સ્મશાનનું રક્ષણ કરે છે. ત્યાં બે સાધુઓ કોઈ કારણથી તે સ્મશાનમાં ગયા. ત્યાં ફરતાફરતા તેઓએ એક 15 સ્થાને વાંસની ઝાડીઓમાં એક દંડ જોયો. આ બે સાધુઓમાં એક સાધુ દંડના લક્ષણો જાણતો હતો. તેણે કહ્યું – “જે આ દંડને ગ્રહણ કરશે તે રાજા બનશે. પરંતુ અત્યારે એમનેમ રહેવા દેવો હજુ તે ચાર આંગળ મોટો થશે ત્યારે તે યોગ્ય બનશે.” સાધુના આ વચનો કરકંડુચાંડાળે અને એક બ્રાહ્મણે સાંભળ્યા. ત્યારે બ્રાહ્મણ એકાંતમાં જઈને તે દંડને નીચેથી ચાર આંગળ ખોદીને કાપે છે. કરકંડુએ બ્રાહ્મણને જોયો. કરકંડુએ તે દંડ લઈ 20 सीघो. तेथी ब्राह्मएा तेने पहुंडीने न्यायालयमा सई गयो ब्राह्मणे ऽधुं - "भारो दंड खाय." તેણે કહ્યું આ દંડ મારા સ્મશાનમાં હતો હું નહીં આપું.” ન્યાયાધીશોએ બ્રાહ્મણને કહ્યું – “બીજો દંડ લઈ લે.” પરંતુ બીજો દંડ લેવા તે તૈયાર થતો નથી અને કહે છે – “મારે આ જ દંડ જોઈએ છે.” કરકંડુ પણ દંડ પાછો આપવા ઇચ્છતો નથી. કરકંડુને પૂછ્યું – “તું કેમ દેતો નથી ?” ६५. भणति - अहं भवतां राजा मह्यं यूयं करं दत्त, स शुष्ककण्ड्वा गृहीतः, तान् भणति - मां कण्डूयत, 25 तदा तस्य करकण्डूरिति नाम कृतं, स च तस्यां संयत्यां अनुरक्तः, सा तस्मै मोदकान् ददाति, यां वा भिक्षां सुष्ठु लभते, संवृद्धः श्मशानं रक्षति, तत्र च द्वौ साधू तत् श्मशानं केनचित्कारणेन गतौ, यावदेकत्र वंशीकुङ्गे दण्डं प्रेक्षेते, तत्रैको दण्डलक्षणं जानाति, स भणति य एनं दण्डकं गृह्णाति स राजा भवति, किंतु प्रतीक्षितव्यो यावदन्यान् चतुरोऽगुलान् वर्धते तदा योग्य इति, तत्तेन मातङ्गेनैकेन च धिग्जातीयेन श्रुतं तदा स ब्राह्मणोऽल्पसागरिके तं चतुरङ्गुलं खनित्वा छिनत्ति, तेन च चेटेन दृष्ट:, उद्दालितः, स तेन 30 ब्राह्मणेन करणं (न्यायालयं ) नीतः, भणति - देहि दण्डकं, स भणति मम श्मशाने, न ददामि, धिग्जातीयो भणितः - अन्यं गृहाण, स नेच्छति, भणति ममैतेन कार्यं स दारको नेच्छति, स दारकः पृष्टः- किं न ददासि ?, भणति - अहमेतस्य दण्डकस्य प्रभावेण
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy