SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) शैया य सा य देवी जयहत्थिमि, राया छत्तं धरेइ, गया उज्जाणं, पढमपाउसो य वट्ट, सो हत्थी सीयलएण मट्टियागंधेण अब्भाहओ वणं संभरिऊण वियट्टो वणाभिमुहो पयाओ, जणो न तरइ ओलग्गिउं, दोवि अडविं पवेसियाणि, राया वडरुक्खं पासिऊण देविं भणइ - एयस्स वडस्स द्वेण जाहिति तो तुमं सालं गेण्हिज्जासित्ति, सुसंपउत्ता अच्छ, तहत्ति पडिसुणेइ, राया दच्छो 5 तेण साला गहिया, इयरी हिया, सो उण्णो, निराणंदो गओ चंपं णयरिं, सावि इत्थिगा नीया णिम्माणुसं अडविं जाव तिसाइओ पेच्छइ दहं महइमहालयं, तत्थ उइण्णो, अभिर सैणियं उत्तिणा, उत्तण्णा दहाओ, दिसाओ अयाणंती एगाए दिसाए सागारं भत्तं पच्चक्खाइत्ता पहाविया, जाव दूरं गया ताव तावसो दिट्ठो, तस्स मूलं गया, अभिवादिओ, तत्थ अच्छ तेण थवाथी) ते क्षीएशशरीरवाणी अर्ध. राम श थवानुं अरए पूछे छे. (हेवी झरा आवे छे. पछी) 10 हस्ति पर राम-राशी जैसे छे. राम छत्र धारा हरे छे. खे रीते तेखो उद्यानमां गया: એવામાં પહેલો વરસાદ પડે છે. તે હાથી ઠંડી એવી માટીની ગંધથી વાસિત થયેલો પોતાના વનને યાદ કરવા લાગ્યો. તેથી તે વન તરફ દોડવા લાગ્યો. સૈનિકો વિગેરે તેને પકડવા સમર્થ બનતા નથી. હાથીએ રાજા–રાણી બંનેને જંગલમાં પ્રવેશ કરાવ્યો. રાજાએ વટવૃક્ષને જોઈને દેવીને કહ્યું – “હાથી જ્યારે આ વૃક્ષની નીચેથી પસાર થાય ત્યારે 15 તું તેની શાખાને પકડી લેજે. તેથી બરાબર તૈયાર થઇને બેસ.” તત્તિ કરીને પદ્માવતી સાંભળે છે. રાજા નિપુણ હોવાથી તેણે શાખા પકડી લીધી. પદ્માવતી (પકડી ન શકી તેથી) હાથીવડે હરણ કરાઇ. રાજા નીચે ઉતર્યો. દુઃખી થયેલો તે ચંપાનગરીમાં પાછો ગયો. હાથી પદ્માવતીને નિર્જન જંગલમાં લઈ ગયો. ત્યાં તે તરસ્યો થયેલો પાણીના મોટા હૂદને જૂએ છે. હૃદમાં પાણી પીવા ઉતર્યો. ત્યાં તે હાથી પાણી સાથે રમવા લાગ્યો. પદ્માવતી પણ ધીરેથી હાથી ઉપરથી નીચે ઉતરી. 20 હૂદમાંથી બહાર નીકળી. દિશાઓને નહીં જાણતી પદ્માવતી એક દિશા તરફ, સાગાર ભક્તનું પચ્ચક્ખાણ લઈને ગઇ. ઘણી દૂર નીકળ્યા પછી ત્યાં એક તાંપસને જોયો. તેની પાસે તે ગઈ. નમસ્કાર કર્યા. ત્યાં તે બેઠી. તાપસે પૂછ્યું – “હે માત ! ક્યાંથી તમે ६३. राजा सा च देवी जयहस्तिनि, राजा छत्रं धारयति, गतोद्यानं, प्रथमप्रावृट् च वर्त्तते, स हस्ती शीतलेन मृत्तिकागन्धेनाभ्याहतो वनं स्मृत्वा विवृत्त वनाभिमुखं प्रयातः, जनो न शक्नोत्यवलगितुं, द्वावपि अटवीं 25 प्रवेशितौ, राजा वटवृक्षं दृष्ट्वा देवीं भणति - एतस्य वटस्याधस्तात् यास्यति ततस्त्वं शालां गृह्णीया इति संप्रयुक्तातिष्ठ तथेति प्रतिशृणोति, राजा दक्षस्तेन शाला गृहीता, इतरा हता, सोऽवतीर्णः, निरानन्दो गतश्चम्पां नगरीं, साऽपि स्त्री नीता निर्मानुषामटवीं यावत्तृषार्दितः प्रेक्षते हृदं महातिमहालयं, तत्रावतीर्णः, अभिरमते हस्ती, इयमपि शनैरुत्तीर्णा, उत्तीर्णा ह्रदात् दिशोऽजानन्ती एकस्यां दिशि साकारं भक्तं प्रत्याख्याय प्रधाविता, यावद्दूरं गता तावत्तापसो दृष्टः, तस्य मूलं गता, अभिवादितः, तत्रऽऽस्ते तेन ★ 'सणिइमोइत्ता' 30 प्रत्य. ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy