SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ જી આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) भंजामि, उक्तं च- "वरं प्रवेष्टुं ज्वलितं हुताशनं, न चापि भग्नं चिरसञ्चितं व्रतम्"अत्तदोसोवसंहारो कओ, मरामित्ति सव्वं सावज्जं पच्चक्खायं, कहवि कम्मक्खओवसमेणं पउणो, तहावि पच्चक्खायं चेव, पव्वज्जं कयाइओ, सुहज्झवसाणस्स णाणमुप्पण्णं जाव सिद्धो। अत्तदोसोवसंहारोत्ति गयं २१ । 5 इयाणि सव्वकामविरत्तयत्ति, सव्वकामेसु विरंज्जियव्वं, तत्रोदाहरणगाथा उज्जेणिदेविलासुय अणुरत्ता लोयणा य पउमरहो । संगयओ मणुमइया असियगिरी अद्धसंकासा ॥१३१०॥ व्याख्या कथानकादवसेया, तच्चेदं-उज्जेणीए नयरीए देविलासुओ राया, तस्स भज्जा अणुरत्ता लोयणा नाम, अन्नया सो राया सेज्जाए अच्छइ, देवी वाले वीयरेइ, पलियं दिटुं, 10 આપે છે છતાં તે ઇચ્છતો નથી. ઘણો આગ્રહ કરતાં તેણે કહ્યું – “લાંબાકાળથી જે અહિંસાવ્રતનું મેં પાલન કર્યું છે તે વ્રતને હું કેવી રીતે ભાંગુ ?” કહ્યું છે – “બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારો પરંતુ લાંબા કાળથી પાલન કરેલા વ્રતનો ભંગ સારો નથી.” તેણે આત્મદોષોનો ઉપસંહાર કર્યો. (અર્થાતુ પોતાના નિમિત્તે થતાં દોષને અટકાવ્યો.). (હવે કોઈ રીતે રોગની ચિકિત્સા થઈ શકે એમ નથી એમ વિચારી) ‘ભલે મારું મૃત્યુ થાઓ 15 સર્વ સાવદ્યપાપોનું પચ્ચખ્ખાણ કર્યું. કોઈપણ રીતે કર્મના ક્ષયોપશમથી તેનો રોગ શાંત થયો. છતાં તેણે પચ્ચખ્ખાણ ચાલું જ રાખ્યું. દીક્ષા લીધી. શુભ અધ્યવસાયથી તેને જ્ઞાન ઉત્પન્ન થયું. છેલ્લે સિદ્ધ થયો. ‘આત્મદોષ-ઉપસંહાર' દ્વાર પૂર્ણ થયું. ll૧૩૦૯ી. અવતરણિકા: હવે “સર્વકામવિરક્તતા' દ્વારા જણાવે છે. સર્વકામોમાં (=શબ્દ, રૂપ વિગેરે સર્વ વિષયોમાં) વિરક્ત થવા યોગ્ય છે. તેમાં ઉદાહરણગાથા . 20 ગાથાર્થ : ઉજ્જયિની નગરી – દેવિલાસુતરાજા – અનુરાગી એવી લોચનારાણી – પદ્મરથ - સંગતદાસ – મનુમતિકાદાસી – અસિતગિરિ – અર્ધસંકાશકન્યા. ' ટીકાર્થ : ગાથાની વ્યાખ્યા કથાનકથી જાણવી. તે કથાનક આ પ્રમાણે – ૪ (૨૨) “સર્વકામવિરક્તતા' ઉપર દેવિલાસુતરાજાનું દૃષ્ટાન્ત 8 ઉજ્જયિની નગરીમાં દેવિલાસુતનામે રાજા હતો. તેના ઉપર અનુરાગી એવી લોચના નામે 25 રાણી હતી. એકવાર તે રાજા શય્યા ઉપર બેઠો હતો. દેવી રાજાના વાળ ઓળે છે. તેમાં એક સફેદવાળ જોયો. તેથી રાણીએ કહ્યું – “હે પૂજય ! દૂત આવેલો છે.” રાજા ઉત્સુકતા સાથે (કંઈક) ५७. भनज्मि, आत्मदोषोपसंहारः कृतः म्रिय इति सर्वं सावधं प्रत्याख्यातं, कथमपि कर्मक्षयोपशमेन प्रगुणः तथापि प्रत्याख्यातमेव, प्रव्रज्यां कृतवान्, शुभाघ्यवसायस्य ज्ञानमुत्पन्नं यावत् सिद्धः । आत्मदोषोपसंहार इति गतं, इदानी सर्वकामविरक्ततेति, सर्वकामेषु विरक्तव्यं । उज्जयिन्यां नगर्यां देविलासुतो 30 राजा तस्य भार्याऽनुरक्ता लोचना नाम्नी, अन्यदा स राजा शय्यायां तिष्ठति, देवी वालान् वीणयति (શોધતિ), રેવ્યા વાત્રે પત્નિતિં દૃષ્ટ, 20
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy