SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) तेण चंदजसा भगिणी दिण्णा, सा य तज्जाइणी तीए सह अच्छइ, परिभोगदोसेण तं वइ सुजायस्स ईसि संकंतं, सावि तेण साविया कया, चिंतेइ-मम तणएण एसो विणट्ठोत्ति संवेगमावण्णा भत्तं पच्चक्खाइ, तेणं चेव निज्जामिया, देवो जाओ, ओहिं पउंजइ, दह्णागओ, वंदित्ता भणइ-किं करेमि?, सोवि संवेगमावण्णो चिंतेइ-जइ अम्मापियरो पेच्छिज्जामि तो 5 पव्वयामि, तेण देवेण सिला विउव्विया नगरस्सुवरिं, नागरा पयता धूवपडिग्गहहत्था पायवडिया विण्णवेंति, देवो तासेड-हा ! दासत्ति सजाओ समणोवासओ अमच्चेण अकज्जे दसिओ, अज्ज भे चूरेमि, तो नवरि मुयामि जइ तं आणेह पसादेह णं, कहिं सो ? भणइ-एस उजाणे, सणागरो राया निग्गओ खामिओ, अम्मापियरो रायाणं च आपुच्छित्ता पव्वइओ, अम्मापियरोवि अणुपव्वइयाणि, ताणि सिद्धाणि, सोऽवि धम्मघोसो निव्विसओ आणत्तो जेणं तस्स गुणा लोए 10 यन्द्रयशापडेन तेनी साथे ५२९॥वी. परंतु ते पडेन ओढरोगवाणी सुत साथे २३ . तेनी साथेना. પરિભોગદોષથી કંઈક કોઢ સુજાતમાં પણ ફેલાયો. સુજાતે ચન્દ્રયશાને પણ શ્રાવિકા બનાવી. ત્યારે તેણી વિચારે છે કે “મારા કોઢરોગને કારણે સુજાતને પણ કોઢ રોગ થયો” એમ વિચારી સંવેગને પામેલી તેણીએ અનશન કર્યું. સુજાતે તેને નિર્ધામણા કરાવ્યા. જેથી કરીને દેવ બની. દેવે અવધિનો ઉપયોગ મૂક્યો. અવધિથી જોઈને તે દેવ સુજાત પાસે આવ્યો. વંદન કરીને સુજાતને પૂછ્યું – 15 "मोसो, मापनी भाटे हुं शुं ?" सुत ५९. संवेगने पामेलो वियारे. छ – “ो भने માતા–પિતાના દર્શન કરાવે તો પછી હું દીક્ષા લઉં.” તે દેવે ચંપાનગરની ઉપર મોટી શિલા વિક્ર્વા. નગરના લોકો પ્રયત્નપૂર્વક પગમાં પડીને હાથમાં ધૂપ લઈને વિનંતી કરે છે. દેવે કહ્યું – “હે દાસો ! શ્રમણોપાસક સુજાતને મંત્રીએ અકાર્યમાં ખોટો ફસાવ્યો છે. તેથી હું તમારો ચૂરો કરી નાંખીશ. પરંતુ તો જ હું તમને છોડું જો તમે તેને 20 सा नगरीमा पाछो सावो भने तेने पुश रो." न॥२४नोभे पूछयु - "ते या छ ?" हेवे કહ્યું – “તે ઉદ્યાનમાં છે.” નગરજનો સાથે રાજા ઉદ્યાનમાં જવા નીકળ્યો. સુજાત પાસે ક્ષમા માંગી. ત્યાર પછી સુજાતે માતા-પિતા અને રાજાને પૂછીને દીક્ષા લીધી. તેની પાછળ માતા-પિતાએ પણ દીક્ષા લીધી. તે બધા સિદ્ધ થયા. તે ધર્મઘોષમંત્રીને દેશનિકાલનો આદેશ આપ્યો, જેથી તેના ગુણો (= દોષો) ચારેબાજુ લોકમાં ફેલાય. (અર્થાત્ ચારે બાજુ લોકોને ખબર પડે કે મંત્રીએ કેવું 25 ४७. तेन चन्द्रयशा भगिनी दत्ता, सा च तज्जातीया (त्वग्दोषदुष्टा) तया सह तिष्ठति, परिभोगदोषेण तत् वर्त्तते सुजातस्येषत् संक्रान्तं, साऽपि तेन श्राविकीकृता, चिन्तयति मम कृतेनैष विनष्ट इति संवेगमापन्ना भक्तं प्रत्याख्याति, तेनैव निर्यामिता, देवो जातः, अवधिं प्रयुणक्ति, दृष्ट्वा आगतः, वन्दित्वा भणतिकिं करोमि ?, सोऽपि संवेगमापनश्चिन्तयति-यदा मातापितरौ प्रेक्षेयं तदा प्रव्रजेयं, तेन देवेन शिला विकुर्विता नगरस्योपरि, नागराः प्रयता धूमप्रतिग्रहहस्ताः पादपतिता विज्ञपयन्ति, देवस्त्रासयति-हा दासा इति, सुजातः 30 श्रमणोपासकोऽमात्येनाकार्ये दूषितः, अथ भवतश्चूरयामि, तर्हि परं मुञ्चामि यदि तमानयत प्रसादयतैनं, क्व . स?, भणति-एष उद्याने, सनागरो राजा निर्गतः क्षामितः, मातापितरौ राजानं चापृच्छ्य प्रव्रजितः, मातापितरावपि अनुप्रव्रजितौ, ते सिद्धाः । सोऽपि धर्मघोषो निर्विषय आज्ञप्तो येन तस्य गुणा लोके
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy