SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ धृतिभति-मति-सुमतिनी प्रथा (नि. १३०२ ) * ૨૭૫ #माणियाणि आराहियाणि, निग्गंतुं न दिंति, एवं पच्छा सो विणओवगो जाओ, एवं कायव्वं, - विणओवपत्ति गयं १५ । इयाणि धिइमई यत्ति, धित्तीए जो मतिं करेइ तस्य योगाः सङ्गृहीता भवन्ति, तत्थोदाहरणगाहा— नयरी य पंडुमहुरा पंडववंसे मई य सुमईय। वारीवसभारुहणे उप्पाइय सुट्ठियविभासा ॥१३०२ ॥ अस्यापि व्याख्या कथानकादवसेया, तच्चेदं णयरी य पंडुमहुरा, तत्थ पंच पंडवा, तेहिं पव्वयंतेहिं पुत्तो रज्जे ठविओ, ते अरिट्ठनेमिस्स पायमूले पडिया, हत्थिकप्पे भिक्खं हिंडता सुर्णेति-जहा सामी कालगओ, गहियं भत्तपाणं विर्गिचित्ता सेत्तुंजे पव्वए भत्तपच्चक्खाणं करेंति, णाणुप्पत्ती, सिद्धा य । ताण वंसे अण्णो राया पंडुसेणो नाम, तस्स दो धूयाओ - मई सुमई य, ताओ. उज्जं चेइयवंदियाओ सुरडं वारिवसभेण - वारिवसभो नाम वाहणं तेण - 10 નીકળવા દેતા નથી. આ પ્રમાણે પાછળથી તે નિંબક વિનયોપગ થયો. આ પ્રમાણે કરવા યોગ્ય छे. 'विनयोग' द्वार पूर्ण थयुं ॥१३०१ ॥ અવતરણિકા : હવે ‘ધૃતિમતિ' દ્વાર જણાવે છે. ધૃતિને વિશે જે મતિને કરે છે તેને યોગો સંગૃહીત થાય છે. તેમાં ઉદાહણગાથા ♦ 5 ગાથાર્થ : પાંડુમથુરાનગરી – પાંડવવંશમાં તિ અને સુમતિ નામે બે કન્યાઓ વારિવૃષભવાહણમાં ચઢવું – ઉત્પાત થવો – સુસ્થિતદેવનું વર્ણન. ટીકાર્થ : વ્યાખ્યા કથાનકથી જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે છે * (१६) 'धृतिभति' पर भति-सुमतिनुं दृष्टान्त પાંડુમથુરાનામની નગરી હતી. ત્યાં પાંચ પાંડવો હતા. દીક્ષા લેવા સમયે તેઓએ પુત્રને રાજ્ય ઉપર સ્થાપ્યો. તે પાંચે અરિષ્ટનેમિપ્રભુ પાસે જવા નીકળ્યા. વચ્ચે હસ્તિકલ્પનામના ગામમાં 20 ભિક્ષા માટે ફરતા તેઓ સાંભળે છે કે પ્રભુનું નિર્વાણ થયું. ગ્રહણ કરેલા ભોજન—પાનીને પરઠવીને શત્રુંજયપર્વત ઉપર અનશન કરે છે. ત્યાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધિ પામ્યા. તેઓના વંશમાં પાંડુસેનનામે એક બીજો રાજા થયો. તેને બે કન્યાઓ હતી મતિ અને સુમતિ. તે બંને કન્યાઓ ઉજ્જયંતપર્વત ઉપર ચૈત્યોને વંદન કરવા માટે સૌરાષ્ટ તરફ વારિવૃષભનામના વહાણદ્વારા સમુદ્રના मार्गे जावे छे. - 15 25 " ४२. सन्मानितानि आराद्धानि निर्गन्तुं न ददति, एवं स पश्चात् स विनयोपगो जातः, एवं कर्त्तव्यं । विनयोपग इति गतं, इदानीं धृतिमतिरिति धृतौ यो मतिं करोति तस्य-तत्रोदाहरणगाथा । नगरी च पाण्डुमथुरा, तत्र पञ्च पाण्डवाः, तैः प्रव्रजद्भिः पुत्रो राज्ये स्थापितः, तेऽरिष्ठनेमेः पादमूलं प्रस्थिताः, हस्तिकल्पे हिण्डमानाः श्रृण्वन्ति-यथा स्वामी कालगतः, गृहीतं भक्तपानं त्यक्त्वा शत्रुञ्जये पर्वते भक्तप्रत्याख्यानं कुर्वन्ति, ज्ञानोत्पत्तिः सिद्धाश्च । तेषां वंशे अन्यो राजा पाण्डुषेणो नाम, तस्य द्वे दुहितरौ - मतिः सुमतिश्च 30 उज्जयन्ते चैत्यवन्दिके सुराष्ट्रं वारिवृषभेन - वारिवृषभो नाम वाहनं तेन
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy