SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલભદ્રજીનું ભદ્રબાહુસ્વામી પાસે ગમન (નિ. ૧૨૮૫) ૨૪૫ अइयओ होइ तया उप्पण्णे कज्जे अंतोमुहत्तेण चोद्दस पुव्वाणि अणुपेहइ, उक्कइओवक्कइयाणि करैइ, ताहे थूलभद्दप्यमुहाणं पंच मेहावीणं सयाणि गयाणि, ते य पढिता वायणं, मासेणं एगेणं दोहिं तिहिं सव्वे ऊसरिया न तरंति पडिपुच्छएण पढिउं, नवरं थूलभद्दसामी ठिओ, थेवावसेसे महापाणे पुच्छिओ-न हु किलंमसि ?, भणइ-न किलंमामि, खमाहि कंचि कालं तो दिवसं सव्वं वायणं देमि, पुच्छइ-किं पढियं कित्तियं वा सेसं ?, आयरिया भणंति-अट्ठासीति सुत्ताणि, 5 सिद्धत्थगमंदरे उवमाणं भणिओ-एत्तो ऊणतरेणं कालेणं पढिहिसि मा विसायं वच्च, समत्ते महापाणे पढियाणि नव पुव्वाणि दसमं च दोहिं वत्थूहिं ऊणं, एयंमि अंतरे विहरंता गया पाडलिपुत्तं, थूलभद्दस्स य ताओ सत्तवि भगिणीओ पव्वइयाओ, आयरिए भाउगं च वंदिउं ઉત્પન્ન થાય તો અંતર્મુહૂર્તમાં ચૌદપૂર્વોની અનુપ્રેક્ષા (પરાવર્તન) કરી શકે છે. તથા પહેલેથી છેલ્લે સુધી, છેલ્લેથી પહેલે સુધી પરાવર્તન કરી શકે છે. 10 આ બાજુથી સ્થૂલભદ્ર વિગેરે પાંચસો સાધુઓ (ભણવા માટે) ગયા. તે બધાએ વાચના લેવાની ચાલુ કરી. પરંતુ એક મહિનો થયો, બીજો મહિનો થયો, ત્રીજો મહિનો થયો. સતત વાચનાઓ વિના માત્ર સાત વાચનાઓથી ભણી ન શકાય એમ માનીને સ્થૂલભદ્ર વિના બીજા બધા સાધુઓ ત્યાંથી પાછા ફર્યા. માત્ર સ્થૂલભદ્રમુનિ એકલા રહ્યા. મહાપ્રાણધ્યાન જ્યારે થોડું બાકી હતું ત્યારે स्थूसामने (मद्रास्वामी पूछy – “थास्यो नथीने ?" तो – “L, थायो नथी.” 15 ત્યારે ગુરુએ કહ્યું – “જો તું થોડો કાળ થોભે તો પછી આખો દિવસ હું વાચના આપીશ.” સ્થૂલભદ્ર गुरुने पूछy – “हुं 32j भयो अथवा तुं नाही छ ?" मायार्ये - "मध्यासी सूत्रो (અહીં ‘અઠ્યાસી’ એ પૂર્વમાં કહેલા આલાવાઓની સંખ્યા હોય એવું લાગે છે.) તે ભણ્યા છે, અર્થાત્ સરસવ જેટલું ભણ્યો છે, મેરુ જેટલું બાકી છે. છતાં આના કરતા ઓછા સમયમાં તું ભણી १७, विषा६ ४२ नही.” 20 મહાપ્રાણધ્યાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં નવ પૂર્વે અને બે વસ્તુઓથી ન્યૂન એવા દશમા પૂર્વ જેટલું શ્રુત સ્થૂલભદ્રજીએ ભણી લીધું. તે સમયે તેઓ વિચરતા–વિચરતા પાટલિપુત્ર ગયા. સ્થૂલભદ્રની સાતે બહેનોએ દીક્ષા લીધી હતી. તે સાધ્વીજીઓ આચાર્ય અને ભાઈ મહારાજને વંદન ११. अतिगतो भवति तदोत्पन्ने कार्येऽन्तर्मुहूर्तेन चतुर्दश पूर्वाणि अनुप्रेक्ष्यते, उत्क्रमिकापक्रमिकानि करोति, तदा स्थूलभद्रप्रमुखाणां पञ्च मेधाविनां शतानि गतानि, ते च पाठिता वाचनां मासेनैकेन द्वाभ्यां त्रिभिः 25 सर्वेऽपसृता न शक्नुवन्ति प्रतिपृच्छकेन (विना) पठितुं, नवरं स्थूलभद्रस्वामी स्थितः, स्तोकावशेषे महाप्राणे पृष्ट:-नैव क्लाम्यसि ?, भणति-न क्लाम्यामि, प्रतीक्षस्व कञ्चित् कालं ततो दिवसं सर्वं वाचनां दास्यामि, पृच्छति-किं पठितं कियत् शेषं ?, आचार्या भणन्ति-अष्टाशीतिः सूत्राणि, सिद्धार्थकमन्दरे उपमानेन भणितः, इत ऊनतरेण कालेन पठिष्यसि मा विषादं व्राजीः, समाप्ते महाप्राणे पठितानि नव पूर्वाणि दशमं च द्वाभ्यां वस्तुभ्यामूनं, एतस्मिन्नन्तरे विहरन्तो गताः पाटलिपुत्रं, स्थूलभद्रस्य च ताः सप्तापि भगिन्यः 30 प्रव्रजिताः, आचार्यान भ्रातरं च वन्दितुं * 'पुत्तं महानयरं' - प्रत्य० ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy