SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) पियइ ?, पियइ, कहं ?, तो पेच्छह, सो राउलं गओ, तेणुप्पलं भावियं मणुस्सहत्थे दिण्णं, एयं वररुइस्स दिज्जाहि, इमाणि अण्णेसिं, सो अत्थाणीए पहाइओ, तं वररुइस्स दिन्नं, तेणुस्सिंघियं, भिंगारेण आगयं निच्छूट, चाउव्वेज्जेण पायच्छित्तं से तत्तं तउयं पज्जाविओ, मओ।थूलभद्दसामीवि संभूयविजयाणं सगासे घोराकारं तवं करेइ, विहरंतो पाडलिपुत्तमागओ, तिण्णि अणगारा 5 अभिग्गहं गिण्हंति-एगो सीहगुहाए, तं पेच्छंतो सीहो उवसंतो, अण्णो सप्पवसहीए, सोवि दिट्ठीविसो उवसंतो, अण्णो कूवफलए, थूलभद्दो कोसाए घरे, सा तुट्ठा परीसहपराइओ आगओत्ति, भणइ-किं करेमि ?, उज्जाणघरे ठायं देहि, दिण्णो, रत्तिं सव्वालंकारविभूसिया आगया, चाडुयं पकया, सो मंदरो इव निक्कंपो न सक्कए खोहेडं, ताहे धम्मं पसुता, साविया जाया, અમારા પિતાનું મરણ કરાવ્યું છે.” રાજાએ પૂછ્યું– “શું તે દારુ પીએ છે ?” શ્રીયકે કહ્યું–“હા, 10 પીએ છે.” “કેવી રીતે ?” શ્રીયકે કહ્યું- જુઓ, તમને બતાવું.) તે રાજકુલમાં ગયો. ત્યાં જઈ (અમુક દ્રવ્યથી) ભાવિત કરેલું કમળ શ્રીયકે માણસના હાથમાં આપ્યું અને કહ્યું – “આ કમળ તારે વરરુચિને આપવું અને આ બધા કમળો બીજાને આપવા.” તે માણસ સભામંડપમાં ગયો. તે ભાવિત કમળ વરરુચિને આપ્યું તેણે તે ટૂંધ્યું. એટલે જેવું સુંવ્યું કે તરત જ ઓડકારમાં આવેલ દારૂ ઘૂંક્યો, (અર્થાત્ ઊલ્ટી થઇ.) ચાતુર્વેદ્ય (= બ્રાહ્મણોના ધર્મગુરુએ) પ્રાયશ્મિત્તરૂપે 15 વરરુચિને તપાવેલું સીસુ પીવડાવ્યું. જેથી તે મૃત્યુ પામ્યો. સ્થૂલભદ્રસ્વામી પણ સંભૂતિવિજય પાસે ઘોર તપ કરે છે. એ રીતે વિચરતા તેઓ પાટલિપુત્રમાં આવ્યા. ત્યાં ત્રણ સાધુઓ અભિગ્રહ ધારણ કરે છે. તેમાં એક સિંહગુફા પાસે ચોમાસુ કરે છે. કાયોત્સર્ગમાં ઊભેલા તે મહાત્માને જોઈને સિંહ ઉપશાંત થયો. બીજો સાધુ સર્પના બીલ પાસે ચોમાસુ કરે છે. તેના પ્રભાવે તે દષ્ટિવિષ સર્પ ઉપશાંત થાય છે. ત્રીજો સાધુ કૂવાના પાળ પાસે ચોમાસુ 20 કરે છે. સ્થૂલભદ્ર કોશાના ઘરે ચોમાસુ કરે છે. પોતાને ત્યાં આવેલા સ્થૂલભદ્રને જોઈને કોશા ખુશ થાય છે. અને વિચારે છે – “જોયું, પરિષદોથી હારેલો આવ્યો ને ?” કોશાએ પૂછ્યું – “બોલો આપની માટે હું શું કરું ?” સ્થૂલભદ્રજીએ કહ્યું – “ઉદ્યાનમાં રહેલા ઘરમાં મને રહેવા સ્થાન આપ.” સ્થાન આપ્યું. રાત્રિના સમયે સર્વ અલંકારોથી વિભૂષિત થયેલી કોશા ત્યાં આવી. કામકટાક્ષો વિગેરે કર્યા. પરંતુ મેરુપર્વત જેવા નિપ્રકંપ સ્થૂલભદ્રને ક્ષોભિત કરવા સમર્થ ન બની. અંતે તેણીએ 25 ૬. પિવત ?, પતિ, વાર્થ ?, તર્દ પ્રેક્ષઘ્ન, સા રાનવુ« અતિ:, તેનોતર્ત માવિત મનુષ્યત્વે રત્ત, પતિનું वररुचये दद्याः, इमान्यन्येभ्यः, स आस्थान्यां प्रधावितः, तत् वररुचये दत्तं, तेनाघ्रातं भृङ्गारेणागतं निष्ठ्यूतं, चातुर्वैद्येन प्रायश्चित्ते स तप्तं त्रपुः पायितः, मृतः । स्थूलभद्रस्वाम्यपि संभूतिविजयानां सकाशे घोराकारं तपः करोति, विहरन् पाटलिपुत्रमागतः, त्रयोऽनगारा अभिग्रहं गृह्णन्ति-एकः सिंहगुहायां, तं प्रेक्षमाणः सिंह उपशान्तः, अन्यः सर्पवसतौ, सोऽपि दृष्टिविष उपशान्तः, अन्यः कूपफलके, स्थूलभद्रः कोशाया गृहे, सा 30 तुष्टा परीषहपराजित आगत इति, भणति-किं करोमि ?, उद्यानगृहे स्थानं देहि, दत्तं रात्रौ सर्वालङ्कारविभूषिता आगता, चाटु प्रकृता, स मेरुरिव निष्प्रकम्पो न शक्यते क्षोभयितुं, तदा धर्मं प्रश्रुता श्राविका जाता,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy