SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પકમંત્રીની કથા (નિ. ૧૨૮૫) ૨૩૩ पाँडलिपुत्तं रोहियं, नंदो चिंतेइ-जइ कप्पगो होतो तो नवि एए एवं अभिद्दवंतो, पुच्छिया बारवाला-अत्थि तत्थ कोइ भत्तं पडिच्छइ ?, जो तस्स दासो सोवि महामंतित्ति, तेहिं भणियं-अस्थि, ताहे आसंदएण उक्खोएत्ता नीणिओ, पिल्लुक्किओ विज्जेहिं संधुकिओ आउसे कारिए पागारे दरिसिओ, कप्पगोत्ति ते भीया दंडा सासंकिया जाया, नंदं च परिहीणं णाऊण सुटुतरं अभिद्दवंति, ताहे लेहो विसज्जिओ, जो तुज्झ सव्वेसिं अभिमओ सो एउ तो संधी जं वा तुब्भे भणिहिह तं 5 करेहित्ति, तेहिं दूओ विसज्जिओ, कप्पओ विनिग्गओ, नदीमज्झे मिलिया, कप्पगो नावाए हत्थसण्णाहिं लवइ, उच्छुकलावस्स हेट्ठा उवरिं च छिन्नस्स मज्झे किं होहित्ति दहिकुंडस्स हेट्ठा उवरि च छिन्नस्स धसत्ति पडियस्स व किं होहिइत्ति ?, एवं भणित्ता तं पयाहिणं करेंतो पडिनियत्तो, શત્રુરાજાઓ આવ્યા અને પાટલીપુત્ર ઉપર ઘેરો નાંખ્યો. નંદરાજા વિચારે છે કે – “જો આજે ४८५६ डोत तो सालो मारीतें सामा मावत नही." नं.२% वारपालोने पू७युं - "त्यां 10 કૂવામાં ભોજન ગ્રહણ કરનાર કોઈ જીવતો રહ્યો છે ?” જીવતો રહેનાર કદાચ કલ્પકનો દાસ હશે. તો પણ તે મહામંત્રી જ હશે. (અર્થાત તે કલ્પકનો દાસ પણ મહામંત્રી જેવો હશે એટલે કદાચ તે જીવતો હશે તો પણ ચાલશે.) દ્વારપાલોએ કહ્યું – “છે.” ત્યારે માંચડાંદ્વારા કલ્પકને બહાર કાઢ્યો. શરીરથી કૃશ થયેલા તેને વૈદ્યોએ શરીરથી પુષ્ટ કર્યો. આ રીતે આયુષ્ય કરાતે છતે (અર્થાત્ ઔષધો વિગેરેવડે તેને આયુષ્યમાન કર્યો અને) પછી કિલ્લા ઉપર ચઢાવી શત્રુરાજાઓને 15 કલ્પકના દર્શન કરાવ્યા. આ કલ્પક છે એમ જાણીને ડરેલા તે રાજાઓ (વિજયપ્રાપ્તિમાં) શંકાવાળા થયા. છતાં નંદરાજા રાજયભંડાર વિગેરેથી હીન થયેલો છે એવું જાણીને સારી રીતે સામા પડે છે. રાજાએ એક લેખ મોકલ્યો અને કહેવડાવ્યું કે “તમને સૌને જે માન્ય હોય તેને તમે અહીં મોકલો જેથી તેની સાથે વાતચીત કરી કાં તો સંધિ કરીએ અથવા તમે જેમ કહેશો તેમ કરીશું.” શત્રુરાજાઓએ 20 એક દૂત મોકલ્યો. આ બાજુથી કલ્પક પણ નીકળ્યો. બંને જણા નદીમાં વચ્ચો–વચ્ચે આવીને સામ– સામે ભેગા થયા. નાવડીમાં રહેલો કલ્પક હાથની સંજ્ઞાઓવડે આ પ્રમાણે વાતચીત કરે છે કે, “શેરડીના સમૂહને ઉપર—નીચેથી છેદ્યા પછી વચ્ચે શું રહે? અથવા દહીં ભરેલ કુંડાને ઉપરનીચેથી છેદતા નીચે પડેલા તેમાં શું બાકી રહે?” આ પ્રમાણે કહીને કલ્પક તેને પ્રદક્ષિણા કરીને ९८. पाटलिपुत्रं रुद्धं, नन्दश्चिन्तयति-यदि कल्पकोऽभविष्यत्तदा नैवमभ्यद्रोष्यं, पृष्टा द्वारपाला:-अस्ति 25 तत्र कश्चित् ?, भक्तं प्रतीच्छति ? यस्तस्य दासः सोऽपि महामन्त्रीति, तैर्भणितं-अस्ति, तदाऽऽस्यन्दकेनोत्क्षिप्य निष्काशितः, कृशशरीरो वैद्यैः संधुक्षितः, आयुषि कारिते प्राकारे दर्शितः, कल्पक इति ते भीताः दण्डाः साशङ्का जाताः, नन्दं परिहीणं ज्ञात्वा सुष्ठुतरामभिद्रवन्ति, तदा लेखो विसृष्टः यो युष्माकं सर्वेषामभिमतः स आयातु, ततः सन्धि यद्वा यूयं भणिष्यथ तत् करिष्याम इति, तैर्दूतो विसृष्टः, कल्पको विनिर्गतः, नदीमध्ये मिलिताः, कल्पको नावि हस्तसंज्ञाभिर्लपति, इक्षुकलापस्याधस्तादुपरि च 30 छिन्नस्य मध्ये किं भवति ?, दधिकुण्डस्याधस्तादुपरि च छिन्नस्य धसगिति पतितस्य वा किं भवतीति, एवं भणित्वा तान् प्रदक्षिणां कुर्वन् प्रतिनिवृत्तः,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy