SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યકીની કથા (નિ. ૧૨૮૫) ૨૧૫ जा तेण पविसामि सरीरं, तेण निलाडेण पडिच्छिया, तेण अइयया, तत्थ बिलं जायं, देवयाए से तुहाए तइयं अच्छि कयं, सो णेण पेढालो मारिओ, कीस जेणं मम माया रायधूयत्ति विद्धंसिया, तेण से रुद्धो नामं जायं, पच्छा कालसंदीवं आभोएइ, दिट्ठो, पलाओ, मग्गओ लग्गइ, एवं हेट्ठा उवरिं च नासइ, कालसंदीवेण तिन्नि पुराणि विउव्वित्ताणि, विउव्वित्ता सामिपायमूले अच्छइ, ताणि देवयाणि पहओ, ताहे ताणि भणंति-अम्हे विज्जाओ सो भट्टारगपायमूलं गओत्ति 5 तत्थ गओ, एक्कमेक्को खामिओ, अण्णे भणंति-लवणे महापायाले मारिओ, पच्छा सो विज्जाचक्कवट्टी तिसंझं सव्वतित्थगरे वंदित्ता णटुं च दाइत्ता पच्छा अभिरमइ, तेण इंदेण नामं कयं થઈ.) સિદ્ધ થયેલી દેવી બોલી–“હે સત્યકી ! કોઈ એક શરીરના અંગનો તું ત્યાગ કર કે જ્યાંથી હું તારા શરીરમાં પ્રવેશ કરું.” સત્યકીએ પોતાનું કપાલ બતાવ્યું. તે દેવી કપાલના ભાગમાંથી શરીરમાં પ્રવેશી. તે કપાલના ભાગમાં એક કાણું પડ્યું. ખુશ થયેલી દેવીએ ત્યાં ત્રીજું નેત્ર કર્યું. 10 સત્યકીએ શા માટે આને રાજપુત્રી એવી મારી માતા (=સાધ્વી સુજયેષ્ઠા)નું શીલ ભાંગ્યું ?” એમ વિચારી પેઢાલપિતાને મારી નાંખ્યો. તેથી સત્યકી રુદ્રના નામથી પ્રસિદ્ધ થયો. ત્યાર પછી વિઘ્ન કરનાર કાલસંદીપવિદ્યાધરને તે શોધે છે. તે મળ્યો. પરંતુ તે ભાગવા લાગ્યો એટલે સત્યની તેની પાછળ દોડે છે. આ પ્રમાણે તે નીચે અને ઉપર ભાગવાનો પ્રયત્ન કરે છે. તેમાં કાલસંદીપે (સત્યકીથી પોતાને બચાવવા) ત્રણ નગરોને = વિદ્યાઓને વિદુર્વા. અને તેમને વિકર્વીને પોતે 15 ભગવાન પાસે ચાલ્યો ગયો. આ બાજુ જયારે સત્યકી તે નગરોને = વિદ્યાઓને મારવા લાગ્યો ત્યારે તેમણે કહ્યું – “અમે તો વિદ્યાઓ છીએ, તે કાલસંદીપ ભગવાન પાસે ગયો છે.” સત્યની ભગવાન પાસે ગયો. (ત્યાં ભગવાનની દેશનાથી બંને પ્રતિબોધ પામ્યા અને) પરસ્પર ક્ષમાપના માંગી. કેટલાક આ પ્રમાણે કહે છે કે – સત્યકીના ડરથી કાલસંદીપ લવણસમુદ્રના મહાપાતાલમાં જતો રહ્યો અને સત્યકીએ ત્યાં તેને માર્યો. પાછળથી = જ્યારથી પ્રતિબોધ પામ્યો ત્યારથી વિદ્યાધરોમાં ચક્રવર્તી સમાન તે સત્યકી ત્રિકાળ સર્વ તીર્થકરોને વંદન કરીને પ્રભુ સામે નૃત્ય કરે છે અને પછી ભોગો ભોગવવામાં લીન થાય છે. તે કારણથી ઇન્દ્ર તેનું નામ મહેશ્વર પાડ્યું. ८०. यावत्तेन प्रविशामि शरीरं, तेन ललाटेन प्रतीष्टा, तेनातिगता, तत्र बिलं जातं, देवतया तस्मै तुष्टया तृतीयमक्षि कृतं, सोऽनेन पेढालो मारितः, कथं मम माता राजदुहितेति विध्वस्ता, तेन तस्य रुद्रो नाम जातं, 25 पश्चात् कालसंदीपमाभोगयति, दृष्टः, पलायितः, पृष्ठतो लगति, एवमधस्तादुपरि च नश्यति, कालसंदीपेन त्रीणि पुराणि विकुर्वितानि विकृवित्वा स्वामिपादमूले तिष्ठति, ता देवताः प्रहतः, तदा ता भणन्ति-वयं विद्याः, स भट्टारकपादमूलं गत इति गतः, तत्र एकैकेन क्षमितः, अन्ये भणन्ति-लवणे महापाताले मारितः, पश्चात् स विद्याचक्रवर्ती त्रिसन्ध्यं सर्वतीर्थकरान् वन्दित्वा नृत्यं च दर्शयित्वा पश्चादभिरमते, तेनेन्द्रेण नाम कृतं
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy