SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દ . દદ્રાંકદેવનો પૂર્વભવ (નિ. ૧૨૮૫) શ ૧૯૯ मणुस्सा सण्णिया, उठ्ठिए समोसरणे पलोइओ, न तीरइ णायो देवोत्ति, गओ घरं बिइयदिवसे पए आगओ, पुच्छइ-सो कोत्ति ?, तओ सेडुगवुत्तंतं सामी कहेइ, जाव देवो जाओ, तुब्भेहिं छीए किं एवं भणइ ?, आह भगवं ममं भणइ-किं संसारे अच्छसि निव्वाणं गच्छेति, तुमं पुण जाव जीवसि ताव सुहं मओ नरयं जाहिसित्ति, अभओ इहवि चेइयसाहुपूयाए पुण्णं समज्जिणइ मओ वि देवलोगं जाहिति, कालो जइ जीवइ दिवसे २ पंच महिससयाइं वावाएइ मओ नरगं 5 गच्छइ, राया भणइ-अहं तुब्भेहिं नाहेहिं कीस नरयं जामि ? केण उवाएण वा न गच्छेज्जा ?, सामी भणइ-जइ कविलं माहणि भिक्खं दावेसि कालसूयरियं सूणं मोएसि तो न गच्छसि नरयं, ગુસ્સો આવ્યો. શ્રેણિકે પોતાના માણસોને તૈયાર કર્યા અને કહ્યું – “દેશના પૂર્ણ થતાં આ અધમને પકડી લેજો.) સમોવસરણ વિખેરાતાં તે પુરુષને શોધ્યો. પરંતુ તેઓ શોધી ન શક્યા. તેથી જાણ્યું કે તે કોઈ દેવ હોવો જોઈએ. શ્રેણિક ઘરે ગયો. બીજા દિવસે સવારના સમોવસરણે આવ્યો. પૂછ્યું 10 – “પ્રભુ ! તે કોણ હતો ?” ત્યારે ભગવાન શ્રેણિકને તેડકબ્રાહ્મણનું (કે જે મરીને દેડકો થયો અને પછી દક્રાંકદેવ થયો, તેનું) વર્ણન કરે છે. તેમાં ભગવાન ડુકબ્રાહ્મણના ભવનું, પછી દેડકાનાં ભવનું અને પછી આ દેવ થયો ત્યાં સુધીનું સર્વ વર્ણન કરે છે. વર્ણન સાંભળ્યા પછી શ્રેણિક આશ્ચર્યસહિત પૂછે છે કે – “તો પછી પ્રભુ ! તમને છીંક આવતા ‘તમે જલ્દી મરો' એવું શા માટે તે બોલ્યો ?” ભગવાને ઉત્તર આપ્યો – “હે શ્રેણિક ! 15 તે મને કહેતો હતો કે હજુ સુધી કેમ તમે સંસારમાં રહ્યા છો, મોક્ષમાં જાઓ.” (પ્રભુ ! તે મને કેમ ‘જીવો” એમ બોલ્યો. પ્રભુએ કહ્યું-) તું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સુખી રહીશ, મર્યા પછી તું નરકમાં જઈશ. અભય અહીં પણ ચૈત્ય, સાધુની પૂજાથી પુણ્ય ઉપાર્જન કરે છે અને મર્યા પછી પણ દેવલોકમાં જશે. (તેથી તેને જીવો અથવા મરો એમ કહ્યું.) કાલસૌકરિક જીવે છે તેમાં રોજ પાંચસો પાડાઓને મારે છે, અને મરીને વળી નરકમાં જશે. (તેથી જીવે કે મરે બંનેમાં નુકશાન 20 હોવાથી “જીવે પણ નહીં અને મરે પણ નહીં” એમ કહ્યું.) - શ્રેણિકે કહ્યું – “પ્રભુ ! તમારા જેવા નાથ હોવા છતાં મારે નરકમાં કેમ જવાનું? અથવા કોઈ ઉપાય ખરો કે જેથી હું નરકમાં ન જઉં ? સ્વામીએ કહ્યું – “બ્રાહ્મણી એવી કપિલાદાસી પાસે જો તું ભિક્ષા અપાવે તો, અથવા કાલસૌરિકને પશુવધથી અટકાવે તો તું નરકમાં જઈશ ६४. मनुष्याः संज्ञिताः, उत्थिते समवसरणे प्रलोकितः, न शक्यते ज्ञातो देव इति, गतो गृहं, द्वितीयदिवसे 25 प्रगे आगतः, पृच्छति-स क इति, ततः सेटुकवृत्तान्तं स्वामी कथयति, यांवदेवो जातः, तर्हि युष्माभिः क्षुते किमेवं भणति ?, आह भगवान् मां भणति-किं संसारे तिष्ठ निर्वाणं गच्छेति, त्वं पुनर्यावज्जीवसि तावत्सुखितो मृतो नरकं यास्यसीति, अभय इहापि चैत्यसाधुपूजया पुण्यं समुपार्जयति मृतोऽपि देवलोकं यास्यति, कालिको यदि जीवेत् दिवसे २ महिषपञ्चशती व्यापादयति मृतो नरकं गमिष्यति, राजा भणतिअहं युष्मासु नाथेषु कथं नरकं गमिष्यामि ?, केन वोपायेन न गच्छेयं ?, स्वामी भणति-यदि कपिलां 30 ब्राह्मणी भिक्षां दापयसि कालशौकरिकात् सूनां मोचयसि तदा न गच्छसि नरकं,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy