SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ गभग्रपद्यपर्वतनी उत्पत्ति (नि. १२८४ ) ३२ Hors ओ एस ?, जत्थ सो एलकच्छओ, अण्णे भांति - सो चेव राया, ताहे 'दसण्णपुरस्स -एलकच्छं नामं जायं, तत्थ गयग्गपयओ पव्वओ, तस्स उप्पत्ती, तत्थेव दसण्णपुरे दसण्णभद्दो राया, तस्स पंचसयाणि देवीणं ओरोहो, एवं सो जोव्वणेण रूवेण य पडिबद्धो एरिसं अण्णस्स नत्थित्ति, तेणं कालेणं तेणं समएणं भगवओ महावीरस्स दसण्णकूडे समोसरणं, ताहे सो चिंतेइ–तहा कल्ले वंदामि जहा केणइ न अण्णेण वंदियपुव्वो, तं च अज्झत्थियं सक्को णाऊण 5 एइ, इमोवि महया इड्डीए निग्गओ वंदिओ य सव्विड्डीए, सक्कोवि एरावणं विलग्गो, तत्थ अट्ठ दंते विव्वेइ, एक्केक्के दंते अट्ठट्ठ वावीओ एक्केक्काए वावीए अट्ठ पउमाई एक्केक्कं प अट्ठपत्तं पत्ते एक्केक्कम्मि य बत्तीसइबद्धनाडगं, एवं सो सव्विड्डीए एरावणविलग्गो आयाहिणं છે. કોઈ પૂછે કે – “તું ક્યાંથી આવે છે ?” ત્યારે આખા રાજ્યમાં સ્પષ્ટપણે લોકો કહેતા કે “भ्यां ते खेडडाक्ष (=घेटानी सांभोवाणी) रहे छे त्यांथी खावीखे छीजे.” (खा रीते धीरे 10 ધીરે તે નગરનું નામ એડકાક્ષ પડ્યું.) ૧૬૭ કેટલાક કહે છે કે – તે જ રાજા હતો. તેથી દર્શાણપુરનું નામ એડકાક્ષ થયું. તે નગરમાં ગજાગ્રપદનામે પર્વત હતો. તેની ઉત્પત્તિ આ પ્રમાણે – તે જ દર્શાણપુરમાં દર્શાણભદ્રનામે રાજા હતો. તેને પાંચસો રાણીઓનું અંતઃપુર હતું. રાજાને ‘મારા જેવો બીજો કોઈ નથી' એ પ્રમાણે યુવાનીનું અને રૂપનું અભિમાન હતું. તે કાલે અને તે સમયે ભગવાન મહાવીરસ્વામી 15 દર્શાણકૂટનામના પર્વત ઉપર પધાર્યા. ત્યારે તે રાજા વિચારે છે કે – “આવતીકાલે હું એ રીતે વંદન કરવા જઈશ કે તે રીતે અત્યાર સુધી કોઈએ વંદન કર્યા નહીં હોય.” દર્શાણભદ્રના આ વિચારને જાણીને શક્રેન્દ્ર ત્યાં આવે છે. રાજા પણ મોટી ઋદ્ધિ સાથે નીકળ્યો અને સર્વઋદ્ધિથી ભગવાનને વંદન કર્યાં. શક્રેન્દ્ર પણ ઐરાવણહાથી ઉપર બેઠો. તેના (આઠ મુખ विदुर्व्या. हरे मुषमा) आठ आठ होतो विदुर्व्या. हरे छत पर खा-खा वावडीयो विडुर्वी. 20 દરેક વાવડીમાં આઠ–આઠ પદ્મકમલો વિકુર્વ્યા. દરેક કમલોને આઠ–આઠ પાંદડાઓ હતાં. દરેક પાંદડે બત્રીસ પાત્રોવાળું નાટક રચ્યું. આ પ્રમાણે સર્વ ઋદ્ધિ સાથે ઐરાવણહાથી ઉપર બેઠેલો શક્રેન્દ્ર પ્રભુ જમણીબાજુ રહે તે રીતે ભગવાનને પ્રદક્ષિણા આપે છે. ત્યારે તે હાથીના પગલાની ३२. भण्यते—कुत आयासि ?, यत्र स एडकाक्षः, अन्ये भणन्ति - स एव राजा, तदा दशार्णपुरस्यैडकाक्षं नाम जातं, तत्र गजाग्रपदः पर्वतः, तस्योत्पत्तिः - दशार्णपुरे दशार्णभद्रो राजा, तस्य पञ्चशतानि देवीनामवरोधः, 25 एवं स यौवनेन रूपेण च प्रतिबद्धोऽन्यस्येदृशं नास्तीति, तस्मिन् काले तस्मिन् समये भगवतो महावीरस्य दशार्णकूटे समवसरणं, तदा स चिन्तयति - तथा कल्ये वन्दिताहे यथा केनचिन्नान्येन वन्दितपूर्वः, तदध्यवसितं च शक्रो ज्ञात्वाऽऽयाति, अयमपि महत्या ऋद्ध्या निर्गतो वन्दितश्च सर्वर्ध्या, शक्रोऽप्यैरावणं विलग्नः, तत्राष्ट दन्तान् विकुर्वति, एकैकस्मिन् दन्ते अष्टाष्ट वापीः, एकैकस्यां वाप्यामष्टाष्ट पद्मानि एकैकं पद्ममष्टपत्रं एकैकस्मिन् पत्रे च द्वात्रिंशद्बद्धं नाटकं, एवं स सर्वर्ध्या ऐरावणविलग्न आदक्षिणं 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy