SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસંગ્રહના નામો (નિ. ૧૨૭૯) ૧૫૩ च कार्यम्, अथवाऽनिश्रित उपधाने च यत्नः कार्यः, उपदधातीत्युपधानं-तपः न निश्रितमनिश्रितम्ऐहिकामुष्मिकापेक्षाविकलमित्यर्थः, अनिश्रितं च तदुपधानं चेति समासः ४, “सिक्ख'त्ति प्रशस्तयोगसङ्ग्रहायैव शिक्षाऽऽसेवितव्या, सा च द्विप्रकारा भवति-ग्रहणशिक्षाऽऽसेवनाशिक्षा च ५, निप्पडिकम्मय 'त्ति प्रशस्तयोगसङ्ग्रहायैव निष्प्रतिकर्मशरीरता सेवनीया, न पुनर्नागदत्तवदन्यथा वर्तितव्यमिति ६ प्रथमगाथासमासार्थः ॥ 'अन्नायय'त्ति तपस्यज्ञातता कार्या, यथाऽन्यो न जानाति 5 तथा तपः कार्य, प्रशस्तयोगाः सङ्ग्रहीता भवन्तीत्येतत् सर्वत्र योज्यं ७, 'अलोहे 'त्ति अलोभश्च कार्यः, अथवाऽलोभे यत्नः कार्यः ८, 'तितिक्ख'त्ति तितिक्षा कार्या, परीषहादि जय इत्यर्थः ९, 'अज्जवे 'त्ति ऋजुभावः-आर्जवं तच्च कर्तव्यं १०, 'सुइ'त्ति शुचिना भवितव्यं, संयमवतेत्यर्थः ११, 'सम्पद्दिट्ठित्ति सम्यग्-अविपरीता दृष्टिः कार्या, सम्यग्दर्शनशुद्धिरित्यर्थः १२, 'समाही यत्ति समाधिश्च कार्यः, समाधानं समाधिः-चेतसः स्वास्थ्यं १३, 'आचारे विणओवए 'त्ति द्वारद्वयम्, आचारोपगः 10 स्यात्, न मायां कुर्यादित्यर्थः १४, तथा विनयोपगः स्यात्, न मानं कुर्यादित्यर्थः १५, द्वितीयगाथासमासार्थः ॥ 'धिई मई यत्ति धृतिर्मतिश्च कार्या, धृतिप्रधाना मतिरित्यर्थः १६, જોઈએ. અથવા અનિશ્રિત એવા ઉપધાનમાં યત્ન કરવો જોઈએ. જે આત્માને મોક્ષમાં સ્થાપે છે. તે ઉપધાન એટલે કે તા. જે નિશ્રા=આશંસા વિનાનું છે તે અનિશ્રિત એટલે કે ઐહિક–આમુખિક અપેક્ષાથી રહિત. અનિશ્રિત એવું તે ઉપધાન તે અનિશ્રિતો પધાન એ પ્રમાણે સમાસ કરવો. 15 (૫) શિક્ષા : પ્રશસ્તયોગસંગ્રહ માટે જ શિક્ષાનું સેવન કરવું જોઈએ. તે બે પ્રકારે છે – ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. (તેમાં ગ્રહણશિક્ષા એટલે શ્રુતપાઠ અર્થાત્ ભણવું અને આસેવનશિક્ષા એટલે સામાચારી શિક્ષણ અર્થાત્ પોત-પોતાના ગચ્છની સામાચારીનું જ્ઞાન મેળવવું. રૂતિ તપિયા) (૬) નિષ્પતિકર્મતા પ્રશસ્તયોગસંગ્રહ માટે જ શરીરની પ્રતિકર્તતા કરવી નહીં, અર્થાત્ શરીર પરથી મેલ ન ઉતારવો, રોગ વિગેરે થાય ત્યારે ઔષધાદિ ન કરાવવા વિગેરે. 20 પરંતુ નાગદત્તની જેમ અન્યથા=પ્રતિકર્મતા કરવી નહીં. (દષ્ટાન્ત આગળ આવશે.) આ પ્રમાણે પ્રથમ ગાથાઓં સંક્ષેપાર્થ કહ્યો. ૧૨૭૫ (૭) અજ્ઞાતતા : તપમાં અજ્ઞાતતા કરવી, અર્થાત્ બીજો જાણી ન શકે એ રીતે તપ કરવો. જેથી ‘પ્રશસ્તયોગનો સંગ્રહ થાય છે એ પ્રમાણે વાક્યશેષ હવે પછી બધે સ્વયં જોડી દેવો. (૮) અલોભ : લોભ કરવો નહીં. અથવા અલોભમાં યત્ન કરવો. (૯) તિતિક્ષા : પરિષહાદિનો જય 25 કરવો. (૧૦) આર્જવ : ઋજુભાવ અર્થાત્ સરળતા કેળવવી. " (૧૧) શુચિ : સંયમી બનવું. (૧૨) સમ્યગ્દષ્ટિ : અવિપરીત દષ્ટિ કરવી અર્થાત્, સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવી. (૧૩) સમાધિ : સમાધિ રાખવી. સમાધિ એટલે ચિત્તનું સ્વાથ્ય. (૧૪) આચારો પગ : માયા કરવી નહીં. (પૂર્વે આર્જવદ્વાર પરિણામરૂપ હતું, અહીં આ દ્વાર આચરણરૂપ છે એટલો તફાવત જાણવો.) (૧૫) વિનયોપગ : અહંકાર કરવો નહીં. ll૧૨૭૬ll 30 (૧૬) ધૃતિમતિ ધૃતિ (=અવિચલિતતા) પ્રધાન મતિ કરવી (અર્થાત દીનતા ન કરવી.)
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy